________________
અધ્યયન ૫ મું
રહિતપણે, મન, વચન, કાયાના જે સ્થિર રાખી આહાર પાણીની ગવેષણ કરે. (સાધુ શબ્દમાં સાધ્વીજીને સમાવેશ જાણ)
से गामे वा नगरे वा, गोयरग्ग गओ मुणी
चरे मंद मणुग्विग्गो, अव्यक्खितेण चेयसा ॥२॥
૧૦ શબ્દાર્થ–ગામમાં નગરમાં ગોચરીએ જતા મુનિ હળવે હળવે
ચાલે અનાકુલપણે વ્યગ્રતા રહિત મનની. - ૭ ૮ ૯ | ભાવાર્થ–સુ સાધુઓએ પ્રામાદિકને વિષે ગેરીએ જતાં થતાં ધીમે ધીમે યત્નાથી ચાલવું. આકુળવ્યાકુલ પણ રહિત, ઉદ્વેગપણ રહિત, શાંત ચિત્ત રાખીને ઉપયોગ રાખીને સાવધાનપણે આહારની ગવેષણ કરવી.
पुरओ जुगमायाए, पेहमाणो महि चरे ।
वउजतो बीय हरियाई, पाणे य दग मट्टियं ॥३॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
શબ્દાર્થ-આગળ ધુંસરાપ્રમાણ જોતાંમાં પૃથ્વી પર ચાલે વર્જીને બીજપ્રમુખ ધ્ર પ્રમુખ ત્રસજીવ સંચેરપાણી માટી. ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ–સુ સાધુઓએ ગોચરીએ જતાં રસ્તામાં ધુંસરા પ્રમાણ ધરતી ઉપર જોતાં થકાં શાલી પ્રમુખના બીજ, લીલોતરી, પાણી, માટી, બેઈન્દ્રિય આદિ ત્રસજી-સ્થાવર જેની દયા પાળતાં થકાં, તેને ત્રાસ નહિ. આપતાં થકા ચાલવું.