SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર ૬૮ દુર્લભ શ્રમણપાને પામીને મન-વચન-કાયાએ કરી ઉપરોકત છ જીનિકાયની એક દેશે કે સ` દેશે કરીને કદાપિ વિરાધના કરે નહિ, પીડા ઉપજાવે નહિ. એમ શ્રી સુધર્માંસ્વામી જંબૂસ્વામીને કહે છે કે હે જ ખૂ! અંતિમ તીથંકર ભગવાન મહાવીર સ્વામી પાસેથી જેવું મેં સાંભળ્યું છે તેવું જ તને કહ્યું છે-આ ચેાથા અધ્યયનમાં સાધુના આચાર, અને છકાયજીવનુ જાણપણું બતાવ્યાં. હવે પાંચમા અધ્યયનમાં નિર્દોષ આહાર લેવાની વિધિ બતાવે છે. ઈતિ છજીવનીકાય નામનું ચાથું અધ્યયન સમાપ્ત અધ્યયન પાંચમુ ( પિડેષણા ) ઉદ્દેશા પહેરા संपत्ते भिक्खकामि, असंभतो छ ओ ૧ ર ૩ ४ इमेण कमु जोगेण, भत्तपाण गवेसए' ૭ ८ ૯ ૧૦ ૧૧ શબ્દા-પ્રાપ્તથયે ભિક્ષાના સમય અસભ્રાન્ત અમૂચ્છિત ર ૩ ૪ પ્ આ પ્રકારે અનુક્રમે મન-વચન. કાયાના શુભયેાગે કરી ભાત પાણીની ૐ ૭ ८ હું ૧૦ ગવેષણા કરે. ભાવા - સુસાધુઓએ ભિક્ષાના કાળ–ગાચરીની વેળા થાય, ત્યારે અનાકુલપણે અનાસકત રહી, સરસ આહારની ઇચ્છાથી
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy