________________
અધ્યયન ૪ થું
ભાવાર્થ–હે ભગવંત? પાંચમા મહાવ્રતમાં સર્વથા પરિગ્રહને ત્યાગ કરું છું. તે પરિગ્રહ થડા મૂલ્યવાળો કે ઘણા મૂલ્યવાળે હાય, થોડે હોય કે ઝાઝો હોય, સજીવ હેય કે નિર્જીવ હેય, તો પણ તેને હું અંગીકાર કરીશ નહિ–રાખીશ નહિ, બીજાને રખાવીશ નહિ, રાખનારને-ગ્રહણ કરનારને અનુમોદીશ નહિ, જાવજીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચન કાયાએ કરી પરિગ્રહ રાખીશ નહિ, રખાવીશ નહિ, રાખનારને અનુમોદીશ નહિ. પૂર્વે રાખ્યો હોય તે પાપથી પાછો હઠું છું, આત્મસાક્ષીએ તે પાપને નિંદુ છું. ગુરુ સાક્ષીએ ગણું . એ પાપના પરિણામોથી, અધ્યવસાયોથી મારા આત્માને નિવૃત્ત કરું છું. એમ સર્વથા પરિગ્રહને ત્યાગ કરી પાંચમા મહાવ્રતને પ્રહણ કરી તેનું પાલન કરવામાં સાવધાન થાઉં છું.
अहावरे छट्टे भते ? वए राइभोयणाओ वेरमण, सव्वं
मते ? राइभोयण पचचक्खामि. से असणवा पाणं
वा खाइम वा साइमं वा नेव सय राई भुजिज्जा,
૯ ૧૦ नेवन्नेहि राई भुजाविज्जा, राइ भुजंतं वि अन्ने न ૧૧
૧૨ ૧૩ समणुजाणेज्जा. जावक जीवाए तिबिहं तिविहेणं मणेणं चायाए कारणं न करेमि, न कारवेमि, करंतं पि मन्नं न समणुजाणामि. तस्स भंते? पडिक्कमामि, निंदामि गरिहामि अप्पाणं वोसिरामि. छठे भंते वए उवडिओमि सव्वाओ राइमायणाओ वेरमणं ॥१८॥ શબ્દાર્થ છઠ્ઠા વ્રતમાં રાત્રિ ભોજનથી રાત્રિભોજન અશન