________________
દશવૈકાલિક સૂત્ર
ભાવા–હે ભગવંત ? ચેાથા બ્રહ્મચ મહાવ્રતમાં સવ થા મૈથુનના (વિષયસેવનનો)ત્યાગ કરૂ છું.. મૈથુન દેવસ બધી, મનુષ્ય સંબંધી કે તિય ચસ બધી હું પાતે સેવીશ નહિ, ખીજા પાસે સેવરાવીશ નહિ, સેવનારને અનુમેાદીશ નહિ.... જાવજીવ ત્રિવિધે ત્રિવિધે મન-વચનકાયાએ કરી મૈથુન સેવીશ નહિ, સેવરાવીશ નહિ, સેવતાને અનુમેાદીશ નહિ, પૂર્વે તેવી પ્રવૃત્તિ કરી હોય તે પાપથી પાછા હઠું છું, તે પાપને આત્મ સાક્ષીએ નિદું છું. ગુરૂ સાક્ષીએ ગહુ છું. તે અશુભ, અસત્ય અધ્યવસાયાથી મારા આત્માને નિવૃત્ત, કરૂ છું. એમ સથા મૈથુનના ત્યાગ કરી ચેાથા મહાવ્રતને ગ્રહણ કરી તેનું પાલન કરવા સાવધાન થાઉં છુ.
अहावरे पंचमे भते ! महव्वए परिग्गहाओ वेरमण,
૧
૪.
ર
सव्वं भंते परिग्गहं पच्चक्खामि से अप्प वा बहु
૩
वा अणु वा थूलं वा चित्तमंत वा अचित्तमंत बा नेव सयं परिग्गड परिगिन्दिज्जा, नेवन्नेहिं परिग्गहं
४
परिगिन्हाविज्जा, परिग्गह परिगिन्छंते वि अन्ने न
હ
શ
समणुजाणेज्जा नावज्जीवार तिविहं तिविद्देण मणेण वायाए कारण न करेमि न कारवेमि करतं पि अन न समणुजाणांमि तस्स भंते ? पडिक्कमामि निंदामि गरिहामि अप्पाण वोसिरामि, पंचमे भते महत्वप उवडिओमि सव्वाओ परिग्गहाओ वेरमण ॥१७॥
શબ્દાર્થ –પાંચમે પરિગ્રહથી પરિગ્રહ સર્વથા ગ્રહણ ન કરીઢ
૧
૩
સર્વથા ગ્રહણ ન કરાવીશ સર્વથા ગ્રહણ કરનારને શેષ ઉપર મુજબ.
૫
}