________________
અધ્યયન ત્રીજું
ક્ષુલ્લકાચાર संजमे सुहि अप्पाणं, विष्पमुक्काण ताइण।
તે િમય મrri, નિશાખ મરિન છે ૧ /
શબ્દાર્થ–સંયમમાં સ્થિત આત્માવાળા પરિગ્રહથી રહિત છકાય
જીવનના રક્ષક તેના હવે કહેવાતા અનાચિર્ણ નિગ્રંથ મોટાઋષીશ્વરને
ભાવાર્થ–સંયમને વિષે સ્થિત આત્માવાળા, બાહ્ય અને આવ્યું તર પરિગ્રહથી વિશેષે કરી મુકાએલા–નિવૃત થયેલા, છકાય જીવની રક્ષા કરનારા તેમજ પિતાના આત્માના રક્ષક, એવા નિગ્રન્થ મહર્ષિ એએ હવે કહેવાતા બાવન અનાચિર્ણ નહિ આચરવા યોગ્ય જાણું પિતાના આત્માના કલ્યાણ માટે આચરવા નહિ. વિષય કષાય, અને માતાપિતા આદિ સ્વજન મમત્વ એ બધા સંસાર વૃદ્ધિના કારણ છે એમ જાણું બાવન અનાચિર્ણને ત્યાગ કરી શુદ્ધ સંયમ પાલન કરવા સાધકે જાગૃત રહેવું.
उद्देसियं कीयगड, नियागमभिहडाणि य ।
राईभत्ते सिणाणे य. गंधमल्ले य वीयणे ॥२॥
૫ શબ્દાર્થો-સાધુને ઉદ્દેશી કરેલ ભેજનાદિ વેચાતું લાવેલ આમંત્ર
ત્રણ કરનારના ઘરેથી અથવા પ્રતિદિન એક ઘરેથી આહારલે, સામે
દ. . સૂ. ૨