SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ દશવૈકાલિક સૂત્ર एवं कति संबुद्धा, पंडिया पवियकखणा । विणिअति भोगेसु जहा से पुरिसुत्तमो तिबेमि ॥११॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-એરીતે કરે છે સારી રીતે બોધ પામેલા સત્યગ્રાહક બુદ્ધિ શાલીઓ-વિચક્ષણ પાછા ફરે છે ભોગોથી જેમ તે પુરુષોમાં ઉત્તમ તેમ કહું છું. ૧૧ ૧૨ ભાવાર્થ-જેમ પુરુષમાં ઉત્તમ રથનેમી, રામતીના વિશિષ્ટ વચનથી-ઉપદેશથી વિષયરૂપી વિષથી પાછા હડી સંયમમાં સ્થિત થયા, તેવી જ રીતે તત્વના જાણુ વિષયભેગોના કડવા વિપાકને જાણી વિચક્ષણ મુનિએ વમેલા ભેગને સેવવાથી થતી આત્મગુણની હાનીના જાણકાર તથા પાપભીરુ આત્મા વિષય ભોગોને ફરી ગ્રહણ કરતા નથી. આ દષ્ટાંતથી સાધકે સ્ત્રીના પરિચયથી દૂર રહેવું તે આત્મશ્રેયનું કારણ જાણું સ્ત્રી સહવાસ કરવો નહિ. બીજું અધ્યયન સમાપ્ત,
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy