SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ - દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ ધિક્કાર હો તમને અપયશના કામી જે તમે અસંયમરૂપ -જીવન માટે વમેલાને પીવાને ખાવાને ઇચ્છો છો કલ્યાણકારી ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ તમને મરણ હોય ૧૩ ૧૪ ૧૫ | ભાવાર્થ...હે અપયશના અભિલાષી? (રથનેમી)તમારા પરાક્રમને ધિક્કાર હે ? અસંયમજીવનને માટે તમે મને તેમનાથ ભગવાને તજેલી એવી મને ત્યાગ કરેલને તમે ભોગવવા ઈચ્છે છે.! આ મર્યાદાનું ઉલ્લંઘન કરવા કરતાં તમારે મૃત્યુને ભેટવું એ કલ્યાણકારી છે. વમેલા ભેગોને ઈચ્છવા કરતાં મરણ શ્રેયસ્કર છે. (આ પ્રમાણે રાજીમતીએ રહેનેમીને ઉપદેશ દીધે) अहं च मोगरायस्स, तंचऽसि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो, संजम निहुओ चर ॥८॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-હું ભોગરાજના કુળના ઉગ્રસેન રાજાની પુત્રી તમે છો અંધક વૃષ્ણિ કુળના–સમુદ્રવિજયરાજાના પુત્ર નહિ કુળમાં ગંધનકુળ જેવા થઈએ સંયમમાં સ્થિર થઈ વિચરો. ( ૯ ૧૦ ૧૧ ૧૨ ભાવાર્થ–ભેગરાજાના પુત્ર ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તમે સમુદ્રવિજય રાજાના પુત્ર છે. આમ આપણે બંને ઉત્તમ કુલમાં જન્મીને ગંધનકુલના નાગ સમાન ન થવું જોઈએ, માટે હે મુનિ! ચિત્તની ચંચલતા દૂર કરી મન અને સંયમમાં સ્થિરતા રાખી વિચરે. એજ આત્મહિતનું કારણ છે.
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy