________________
અધ્યયન ૯ મું
૨૭૯
સામાને દુઃખ થાય, વૈરબંધન થાય તેવી તથા નિશ્ચયકાર, અપ્રીતિ ઉત્પન્ન થાય તેવી ભાષા સદાયને માટે સાધુ ન બેલે તે સાધુ અગર હરકોઈ પુરુષ પૂજનિક થાય.
अलोलुए अक्कुहए अमाइ,
અણુઓ સાવ અલીવરી !
नो भावए नो वि य भावियप्पा,
- अकोउहल्लेय सया स पुज्जो ॥१०॥
૧૪ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ–લેલુપી પણ રહિત કુતૂહલરહિત માયાકપટરહિત
ચાડીનહિકરનાર દીનપણરહિત નિર્દોષ આહાર ગવેષનાર પિતાની
પ્રશંસા કરાવવાની ભાવના રહિત પોતે પોતાના વખાણ નહિકરનાર
કુતુહલ આદિ જવાની ઉત્કંઠારહિત સદા તે સાધુ પૂજનિક બને છે.
( ૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ–જે સાધુ આહારાદિકમાં લુપી ન હય, ઈન્દ્રજાળઆદિ કુતૂહલ નહિ કરનાર, કુટિલતારહિત, કેઈની ચાડી નહિ કરનાર, દીનપણારહિત નિર્દોષ આહારાદિકની ગષણ કરનાર, પિતાના વખાણુ બીજા પાસે પ્રગટ કરાવવાની ભાવનારહિત, પિતાના ગુણ પિતે પ્રગટ નહિ કરનાર, નાટકાદિક કૌતુક જોવાની ઈચ્છા રહિત, બીજાના પ્રત્યે અશુભ વિચાર નહિ કરનારા સદાને માટે શુભભાવ રાખનારા સાધુ પૂજનિક બને છે.