________________
અધ્યયન ૯ મું
૨૫૭.
શબ્દાર્થ-મહાન આગર જ્ઞાનાદિકભાવરત્નના આચાર્ય મોટા
ઋષિ સમાધિવત પ્રશસ્ત મન, વચન, કાયાની જોગવાળા બારસંગના
ભણનાર બ્રહ્મચર્યો કરી બુધ્ધિએકરી મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાવાળા
૧૦ ૧૧ સર્વોત્કૃષ્ટ આરાધે આચાર્યને સંતોષે વારંવાર વિનયેકરી નિર્જરારૂપ
૧૨ ૧૩ ૧૪ ધર્મને અભિલાષી સાધુ ૧૫
ભાવાર્થ-જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ રત્નનાસાગર, છકાયજીવની દયાપાળનારા, જેના મન, વચન અને કાયાના યોગ પ્રશસ્ત સમાધિવંત છે, શ્રત જ્ઞાને કરી સહિત, બુધ્ધિવંત અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનાથી પ્રધાન મોક્ષગતિનાં સુખે નિપજાવ્યાં છે, એવા મોક્ષના અથી આચાર્યોને ધમ–આચાર્યને આરાધે. કર્મની નિર્જરાના માટે, વારંવાર વિનય કરી શિષ્ય આચાર્યને પ્રસન્ન કરવા.
सोच्चाण मेहावी सुभासियाई,
सुस्सूसए आयरियऽप्पमत्तो।
आराहइत्ताण गुणे अणेगे, ૮ ૯ ૧૦ से पावइ सिद्धि मणुत्तर ॥ ति बेमि ॥१७॥
૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ–સાંભળીને બુધ્ધિવંત ભલા વચન સેવાભકિત કરે ૧
૨ ૩ ૪ ૫ ૧૭ દ. . સૂ.