________________
૨૫૬
દશવૈકાલિક સૂત્ર
खे सोहइ विमले अब्भमुक्के, ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
एवं गणी सोहइ भिक्खु मज्झे ॥१५॥
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ શબ્દાર્થ—જેમ ચંદ્રમા કાર્તિકી પુનમને સોળેકળાએ કરી
સહિત નક્ષત્ર તારા પરિવારેકરી પરિવ આકાશમાં શોભે નિર્મળ
વાદળ રહિત શોભે એમ આચાર્ય મહારાજ જ્ઞાનકરી શોભે સાધુના
૧૧ ૧૨ ૧૩ ૪ ૧૫ ૧૬ પરિવાર મળે શોભે
૧૭
ભાવાર્થ-જેમ કાર્તિકી પુનમને ચંદ્રમા, અઠાવીસ નક્ષત્ર, અઠયાશીગ્રહ, છાસઠહજાર નવસે પંચોતેર ક્રોડાકોડી તારાને પરિવારે પરિવેર્યો થકો, વાદળ રહિત આકાશને વિષે નિર્મળ, સોળ કળાએ કરી શોભે, એમ જૈનમાર્ગરૂપ આકાશને વિષે, સાધુ ગણના પરિવારે પરિવેર્યો થકે. આચાર્યરૂ૫ ચંદ્રમાં જ્ઞાનરૂપ કળાએ કરી ઉદ્યોત કરતે થકે શોભે છે.
महागरा आयरिया महेसी,
__ समाहि जोगे सुय सील बुद्धिए ।
संपाविउ कामे अणुतराई, ૧૦ ૧૧ ૧૨ आराहए तोसए धम्म कामी ॥१६॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬