SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ દશવૈકાલિક સૂત્ર તપમાં રત છે, એવા સાધુઓ પૂર્વભવના કીધેલા કમરૂપ મેલને બાળીને પિતાના આત્માને નિર્મળ કરે છે. જેમાં તેની સેનારૂપાના મેલને વાયુથીઉદરેલ અગ્નિકરી બાળીને શુદ્ધ કરે છે, તેમ સંયમ, તપ અને શુભધ્યાનથી સાધુ સર્વ કર્મને ક્ષય કરી મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. से तारिसे दुक्खसहे जिइंदिये, ૧ ૨ ૩ ૪ सुरण जुत्ते अममे अकिंचणे । विरायई कम्म घणमि अवगए, ૯ ૧૦ ૧૧ ૧૨ कसिब्भ पुडावगमे व चंदिमे ॥ ति बेमि ॥६॥ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ શબ્દાર્થ—તેવો સાધુ પૂર્વોકત ગુણે કરી સહિત દુઃખને સહન કરનાર જિતેન્દ્રિય શ્રુતજ્ઞાનથી સહિત મમત્વરહિત પરિગ્રહરહિત શોભે કર્મરૂપ વાદળા દૂર થયે સમગ્રવાદળા દૂર થયે જેમ ચંદ્રમા શેભે છે. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ | ભાવાર્થ–સાધુ પૂર્વોકત ગુણે કરી સહિત, પરીષહેને જીતનાર, જિતેન્દ્રિય, શ્રુતજ્ઞાન સહિત, મમત્વથી રહિત, પરિગ્રહરહિત, એવા સાધુ જેમ સમગ્રવાદળા રહિત આકાશને વિષે સંપૂર્ણ સોળકળાએ કરી ચંદ્રમા શોભે, તેમ કર્મરૂપી સમગ્રવાદળાએ કરી રહિત થવાથી કેવળજ્ઞાનરૂપ તિવંત બનીને તે ભગવાન શોભે છે. આઠમું અધ્યયન સમાપ્ત,
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy