________________
અધ્યયન ૮ મું
૨૪૩
શુર સુભટ સેનાએ કરી, હથીયારેકરી શત્રુને જીતવા સમર્થ થાય તેમ (જીવરૂપી રાજા, સમકિતરૂપી પ્રધાન, જ્ઞાનરૂપ ભંડારી, ધૈર્યરૂપ હાથી, મનરૂપ અશ્વ, શીલરૂપ રથ, સત્તરભેદે સંયમરૂપ પાયદળ, સઝાયરૂપ વાજીંત્ર, ધ્યાનરૂપ ભાલે, એ પ્રમાણે છકાયના જીવરૂપ રૈયતની રક્ષાને માટે અને મોક્ષરૂપ રાજધાની લેવાને માટે ભાવ સંગ્રામ કરી) આઠકર્મરૂપી શત્રુને જીતવા માટે, કષાયરૂપી સેનાથી ઘેરાયેલા-ઈન્દ્રિ વિષય-કપાયાદિ શત્રુ સેનાથી ઘેરાયેલ પિતાના આત્માને પૂર્વોકત તપસ્યાદિ હથીયારોથી પોતાને મુકાવવા સાધુ સમર્થ થાય છે. તેમજ અન્ય સાધુઓને પણ આઠ કર્મોથી મુકત કરાવવા સમર્થ થાય છે.
सज्झाय सुज्झाण रयस्स ताइणो,
. अपाव भावस्स तवे रयस्स ।
विसुज्झई ज सि मल पुरेकर्ड, ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩
समीरियं रुप्प मल व जोइणा ॥३॥
૧૪ ૧૫ ૧૬ ૧૭ શબ્દાર્થ––સજઝાયનેવિષે શુભધ્યાનને વિષે રકત કાયના
રખવાલ પાપરહિત શુદ્ધ ચિત્તવાળા તપમાં સાવધાન વિશુદ્ધ કરે
જે સાધુ કર્મરૂપ મેલને પૂર્વજન્મમાં કરેલા વાયુથીઉદી અગ્નિ ૧૦ ૧૧ ૧૨ ૧૩
૧૪ ૧૭ જેમ રૂપાના મેલને દૂર કરે છે
૧૫ ૧૬
ભાવાર્થ-જે સાધુ સજઝાયને વિષે તથા શુભ ધ્યાનને વિષે રકત છે, છકાયજીવોના રક્ષણ કરનાર, પાપરહિત શુદ્ધ ચિત્તવાળા,