SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૮ મું ૨૨૩ કરે. તેમજ દાણું અને કર્કશ સ્પર્શે પ્રાપ્ત થયે કાયાએ કરી સમભાવે સહન કરવા જોઈએ. खुहं पिबासं दुस्लिज्ज, सीउण्ड अरई भयं । ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ अहियासे अवहिओ, देह दुक्खं महाफल ॥२७॥ ૧૨ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–ભૂખ-ક્ષુધા-તરસ વિષમસ્થાનક ટાઢ-ઠંડી તાપ–ગરમી ૧ ૨ ૩ ૪ ૫ અરતિ–દુઃખ ભયને અદીનપણે દેહને ઉત્પન્ન દુઃખ મહાફળ છે જાણી ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ સહન કરે १२ ભાવાર્થ–સાધુઓએ ભૂખ, તરસનો, વિષમસ્થાનકને, ઠંડીને, તાપને અરતિને સિંહ આદિના ભયનો પરીષહ ઈત્યાદિક પરીષહાથી પિતાની કાયાને જે દુઃખ ઉત્પન્ન થાય તે સમભાવે સહન કરતાં મહાફળ-મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જાણું ઉત્પન્ન પરીષહેને દીનતા રહિત સમભાવે સહન કરવાં. કારણકે કાયકલેશ પણ બાહ્ય તપ છે. अत्थं गयम्मि आइच्चे, पुरत्था य अणुग्गए । आहार माइय सव्व, मणसा वि न पत्थए ॥२८॥ પ શબ્દાથ–સૂર્ય આથમી ગયે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે ન હોય ત્યાં સુધી આહારાદિ સર્વે મને કરીને પણ ન ઈચ્છે ૫ ૬ ૭ ૮ ૯
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy