SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૭ મું ૧૯૧ સાધુ આવા પ્રકારની જીવોની ઘાત થાય તેવી ભાષા બેલે નહિ. तहेव गंतुमज्जाण, पव्वयाणि वणाणि य । रुक्खा महल्ल पेहाए, एवं भासिज्ज पन्नवं ॥३०॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ जाइमता इमे रुकसा, दीहवट्टा महालया। ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ पयायसाला विडिमा, वए दरिसणि ति य ॥३१॥ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ શબ્દાર્થ–તેમજ વનમાં ગયાથકા પર્વત ઉપર મોટાવનમાં વૃક્ષો મેટા દેખી એમ બેલે પ્રજ્ઞાવંત સાધુ ઊંચી જાતનાં આ વૃક્ષ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ લાંબા ગાળાકાર મોટા વિસ્તારવાળ વડ આદિ, નીપજી છે ઘણી ૧૫ ૧૬ ૧૭ ૧૮ શાખાઓ પ્રશાખાઓ દેખવાલાયક બેલે ૧૯ ૨૦ ૨૧ ૨૨ | ભાવાર્થ–સાધુ વિહાર કરતાં ઉદ્યાન, પર્વત કે વન તરફ જતાં મોટા વૃક્ષે દેખીને પ્રસંગવશાત બોલવું પડે તો આ પ્રમાણે બેલિવું કે આ ક્ષે જાતિવંત છે, લાંબા છે, ગોળાકાર છે, શાખાપ્રશાખાવાળા દર્શનીય છે, રમણુક છે એવી નિષ્પાપ ભાષા બોલે. तहा फलाई पक्काई, पायखज्जाइं नो वए। वेलोइयाई टालाई, वेहिमाई ति नो बए ॥३२॥ ૮ ૯ ૧૦ ૧૩ ૨ ૧૧ શબ્દાર્થ–વળી ફળ આંબાદિકના પાકાં પકાવીને ખાવાગ્ય
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy