________________
૧૯૦
દશવૈકાલિક યુગ पीढए चंगबेरे य, नंगले मायं सिया।
जंत लट्ठी व नाभी वा, गडिया ब अल सिया ॥२८॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ आसणं सयण जाणं, हुम्जा वा किंचुवस्सए । ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ भुओ वघाइणि भासं, नेवं भासिज्न पन्नव ॥२९॥ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૦ શબ્દાર્થ બાજોઠ કાષ્ટપાત્ર-કથરોટ હળ, ખેતરમાં વાવેલ
બીજને ઢાંકવા માટેનું કાષ્ટનું સાધન-રપટો થાય તેવા છે ઘણું
ચરખા તથા શેરડી પીલવાના યંત્રોની લાકડી પૈડાની નાભી સેનાને
ઉપયોગમાં આવે તે–એરણ બનાવવામાં સમર્થ થાય તેમ છે માંચી
૯ ૧૦ ૧૧ ૧૨ સિંહાસન આદિ આસન પલંગાદિ રથ થાય તેવા ઉપાશ્રય ઘર આદિના
૧૩ ૧૪ ૧૫ કમાઠાદિક થશે જીવની હિંસા થાય તેવી ભાષા પ્રજ્ઞાવંત સાધુ ૧૬ ૧૭ ૧૮
૧૯ ૨૦ એલે નહિ. ૨૧ ૨૨
ભાવાર્થ–સાધુ ઉપરોક્ત વનઆદિ સ્થાનમાં ગયા થકા ક્ષોને જોઈને, આ વૃક્ષો, બાજોઠ, કથરોટ, હળ, રપટ, ઘાણ તથા ચરખા તથા શેરડી પીલવાના યાત્રાની લાકડી(ઉભું લાકડું)નાભી-ગાડાના પૈડાનું સાધન, એરણ, માંચી, સ હાસન, પલગ, રથ, ઘર, ઉપાશ્રય આદિના કમાયાદિક વસ્તુઓ બનાવવામાં ઉપયોગી થાય તેવાં છે, બુદ્ધિમાન