SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ દશવૈકાલિક સૂત્ર શરીરવાળો છે, સારી રીતે ઉછરેલે પુષ્ટ અને મોટી કાયાવાળે છે, એ પ્રમાણે નિરવદ્ય વચન બોલે. तहेव गाओ दुझाओ, दम्मा गोरहग ति य। वाहिमा रहजोगि ति, नेवं भासिज्ज पन्नवं ॥२४॥ શબ્દાર્થ–ગા વાલાયક દમવાલાયક બળદ હળે જોડવા ૧ ૨ ૩ ૪ ૫ ચગ્ય રથગ્ય બુદ્ધિમાન ન બેલે ભાવાર્થઆ ગાયને દેવાને સમય થયો છે. અગર દેવા લાયક છે, આ બળદ પલટવા લાયક છે, રથમાં જોડવા લાયક છે, આવા પ્રકારે બુદ્ધિમાન સાધુ બેલે નહિ. આમ બેલવાથી પાપબંધ થાય અને ત્યાગ માર્ગની લઘુતા થાય. जुवं गवि ति गंबूया, घेणु रसदय ति य । ૧ ૨ ૩ ૪ ૫ रहस्से महल्लए वा वि, वए संवहणि ति य ॥२५॥ શબ્દાથ–યુવાન બળદ એમ બેલે ગાય દૂધ આપનારી છે અળદ નાને છે મોટો છે ધેરી રથ વહે છે બેલે ભાવાર્થ-કેઈ કાર્ય પ્રસંગે કદાચ સાધુઓને બેસવું પડે તે દમવા લાયક બળદને દેખી એમ કહેવું કે આ બળદ યુવાન છે, ગાય દૂધ આપનારી છે. આ બળદ નાના છે, આ બળદ મોટા છે, આ ઘોરી રથ વહે છે, આવા પ્રકારના નિષ્પાપ શબ્દો બોલવા.
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy