SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ અધ્યયન ૬ ઠું अहो निच्च तवो कम्म, सव्वबुध्धेहि वण्णिय । जाय लज्जासमावित्ती, एगभत च भोयण ॥२३॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ આ શબ્દાર્થ-આશ્ચર્યની વાત નિત્ય તપ કર્મ સર્વ તીર્થકરોએ કહેલ છે જે સંયમ અવિધી વૃત્તિ-દેહષણ એકવાર ભોજન. ૧૦ ૧૧ ભાવાર્થસંયમપાલનમાં વિરોધ ન આવે તેવી રીતે દેહના પિોષણ પુરતું દિવસને એકવાર ભોજન કરનારને શ્રી તીર્થંકરદેવેએ સદાકાળ તપ-કર્મ કહેલ છે. જે સંયમલજજા સરખીવૃત્તિ એટલે સંયમને નિર્વાહ કરવાને અર્થે દિવસમાં એકવાર ભોજન કરે, રાત્રિ ભોજન ન કરે તેથી તેને નિત્ય તપસ્વી કહેવાય (એક જ વખત ભોજન કરવા આથી (છઠું વ્રત) संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा। जाइ राओ अपासतो, कहमेसणीयं चरे ॥२४॥ ૮ ૭ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–સૂક્ષ્મ જીવો છે ત્રસજીવો અથવા સ્થાવર જીવો પૃથ્વી આદિ રાત્રે જે જ દેખાય નહિ કેમ નિર્દોપ ગેચરી ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ થઈ શકે. ૧૧૨
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy