SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર ૧૨૬ મૂળા, મૂળાના પાંદડા, ડાંડલી, મૂળાના કાંદા, ખેરચુ, બીજ આદિ ચૂર્ણ, બહેડાના ફળ, રાયણના ફળ આદિ ખારાકના પદાર્થોં -સચિત્ત જણાય તે સાધુએ લેવાં નહિ. પૂરા અચેત ન થયા હોય તેવા સવ` કોઇ પદાર્થો લેવા નહિ. समुयाणं चरे भिक्खु, कुलं उच्चावयं सया । ૧ ર ૩ ૪ ૫ ૐ ७ नीय कुलमइक्कम्म, ऊस नाभिधारए ॥२५॥ ८ ૯ ૧૦ ૧૧ શબ્દા - સામુદાણી ગેાચરી કરે સાધુ ઉંચ નીચ કુળને વિષે ૧ ર ૩ ૫ ૪ સદા નીચકુળ એળંગી ઉંચા કુળને વિષે ન જાય. ७ ૮ ૯ ૧૦ ૧૧ ભાવા- સાધુ હંમેશાં ધનવંતના મેટા કુળને વિષે, નિધનના નાના કુળને વિષે સામુદાણી ગેાચરી માટે જાય. પરંતુ નિધનને ત્યાં નિ:રસ આહાર મળશે એમ માની તેના ઘરને છેડી સરસ આહારની લાલચે ધનવંતને ઘેર ન જાય. નિ ંદનીય ધરામાં ગેાચરી ન જાય, પણ રસ્તામાં આવતા નિનના ધરને છેાયા વિના અનુક્રમે ગાચરી કરે. અથવા અભિગ્રહ હોય તા તે પ્રમાણે, ગેાચરી કરે. अदीणो वित्तिमेसिज्जा, न विसीइज्ज पंडिए । 1 ૩ ૪ ૫ ૐ अमुच्छिओ भोयणमि, मायन्ने एसणा रए ॥२६॥ ૭ ८ ૯ ૧૦ 11 શબ્દા—અદીનપણે આહારને ગવેષે ન ખેદ કરે પતિ ર ૧ ૨ ૩ ૪ ૫ ૐ સૂર્માંરહિત ભાજનમાં મર્યાદાને જાણનાર નિર્દોષ આહાર લેવામાં રક્ત ७ ૮ ૯ ૧૦ ૧૧
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy