SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ દશવૈકાલિક સૂત્ર આદિની શીંગ-ફળીઓ જે એકવાર ભૂજેલ-સેકેલી હય, જે સચિત્ત રહેલી હોય, પૂરી સેકાએલી ન હોય, તેવા પ્રકારની મિશ્ર ફળીઓ દેનાર પ્રત્યે કહે કે આવો સદોષ આહાર મને કલ્પતો નથી. तहा कोलमणुस्सिन्न, वेलुय कासवनालियं । ૧ ૨ ૩ ૪ ૫ तिलं पप्पडग नीम, आमग परिवज्जए ॥२१॥ ૬ ૭ ૮ ૮ ૧૦ શબ્દાર્થ તેમજ બેર નહિ પકાવેલું વાંસ કારેલાં શ્રીપણું વૃક્ષના ફલ (પાઠાંતર–શ્રીફલ-સીવણ વૃક્ષના ફળ ) તલની પાપડી નીમ વૃક્ષના ફળ (પાઠાંતર-કંદ વૃક્ષના ફળ) કાચાં વર્ષે ૯ ૧૦, ભાવાર્થ- તેમ જ બેર, વંશ કારેલાં, શ્રીપણું વૃક્ષના ફળે, - તલ સાંકળી અને નીમવૃક્ષના ફળ પકાવ્યા વિનાના કાચા તથા અન્ય બીજા ફળ શસ્ત્રથી નહિ પરિણમેલાં-સચિત્ત સાધુઓને કલ્પ નહિ, એમ જાણું તે લેવા નહિ. तहेव चाउल पिटुं, वियर्ड वा तत्तनिव्वुड । तिलपिठ पूइपिन्नाग, आमग परिवज्जए ॥२२॥ શબ્દાર્થ તેમ જ વાટેલ ચેખાનું પીઠું કાચું પાણી અગર ૧ ૨ ૩ ૪ તાજું જોવણુ બરાબર સારી રીતે ઉનું નહિ થયેલ પાણી તલનો ભૂકો
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy