SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ મું ૧૨૦ तरुणग वा पवाल, रुकखस्स तणगस्स वा । ૧૨ ૧૩ ૧૪ ૧૫ अन्नस्स वा वि हरियस्स, आमग परिवज्जए ॥१९॥ ૧૬ ૧૭ ૧૮ ૧૯ શબ્દાર્થ—લીલા કમળને કંદ પલાસને કંદ ઘેળા કમળની. લીલા કમળની ડાંડલી-નાલ કમળના જેવું સરસવની ડાંડલી શેલડીના કટકા સચિત્ત કુણું-તરણ પલ્લવ વૃક્ષના તૃણના અનેરી કોઈ લીલી. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ વનસ્પતિ કાચા હોય–સચેત વજે ૧૭ ૧૮ ૧૯ ભાવાર્થ-શસ્ત્રથી નહિ પરિણમેલ-સચિત્ત ઉત્પલકંદ, પલાશકંદ કુમુદની નાલ ડાંડલી, પદ્મકંદ, સરસવની ડાંડલી, શેરડીના કટકા-તથા. વૃક્ષના, તૃણના, હરિતાદિના સચિત્ત કુણું પ્રવાલેને અકલ્પનીક જાણી સાધુએ ગ્રહણ કરવા નહિ. तरुणिय वा छिवाडि, आमिय भज्जिय सर। दितिय पडियाइकखे, न मे कप्पड तारिसं ॥२०॥ ૬ ૭ ૧૦ ૮ ૯ ૧૧ શબ્દાર્થ– કુણી કુંપળી મગ આદિની ફળી કાચી સેકેલી એકવાર દેતાં પ્રત્યે કહે મને લેવા ક૫તા નથી સદોષ આહાર ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ–જેની અંદર દાણો બંધાણે નથી એવી કુણી મગ
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy