SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ દશવૈકાલિક સત્ર શબ્દાર્થ–ગોચરીને વખત થયે છતે જાય સાધુ કરે ઉદ્યમ અલાભ થતા શોક ન કરે તપની વૃદ્ધિ થશે જાણી સુધા પરિષહ ( ૭ ૮ ૯ ૧૦ સહન કરે. ભાવાર્થ-ગોચરીને સમય થયે સાધુએ ગોચરી જવાને પુરૂષાર્થ કરે, છતાં કદાચિત ગોચરી પ્રાપ્ત ન થાય તે શોક ન કરવો અને એમ જાણવું કે મારે તપની વૃદ્ધિ થશે, એમ માની ક્ષુધાપરિષહને સમભાવે સહન કરવો. तहेवुच्चावया पाणा, भत्तहाए समागया । ૧ ૨ ૩ ૪ ૫ ૬ तं उज्जुयं न गच्छिज्जा, जयमेव परक्कमे ॥७॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ–તેમ જ ગોચરી જતાં હંસાદિ કાગડાદિ છવો આહારને માટે એકઠા થયા હોય તેની સન્મુખ ન જાય થનાથી ચાલવું ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨. ભાવાર્થ-સાધુએ ગોચરી જતાં રસ્તામાં ખોરાકને માટે કોઈ સ્થળે કબૂતર કાગડા આદિ ઉંચ નીચ પક્ષીઓ એકત્ર થયેલા હોય તો તેના સન્મુખ નહિ ચાલ તેને ત્રાસ ઉત્પન્ન ન થાય, તેને ખેરાક લેવામાં અંતરાય ન પડે, એ રીતે એક બાજુથી અગર અન્ય રસ્તેથી બીજે સ્થળે જતનાથી ગોચરી માટે જવું. गोयरग्ग पविहो य, न निसीइज्ज कत्थई । વાતું જ ન જયંધિરા, જિરિાણ સંકg I૮
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy