SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ મું ૧૧૭ ભાવાર્થ-સાધુ ગુરુની આજ્ઞા લઈ જે ગામમાં જે અવસરે આહારની વેળા હોય તે સમયે ગોચરીએ જાય અને ગોચરીએ ગયેલા સાધુએ ઉચિત સમયે પાછા ફરવું જોઈએ અને જે સમય ભિલાને માટે ઉચિત ન હોય તે કાળને વજિને ઉચિત કાળે જ ભિક્ષાચરીએ જવું જોઈએ. સઝાય કરવાના કાળે સઝાય કરવી. એટલે દરેક ક્રિયા ઉગ રાખી કાળ-કાળે જ કરવી. એવો આ ગાથાને ભાવાર્થ છે. अकाले वरसि भिकखु, काल न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेस च गरिहसि ॥५॥ ૭ ૮ ૧૦ શબ્દાર્થઅકાળે જઈશ સાધુ ભિક્ષાને સમય નહિ જોતો ૧ ૨ ૩ ૪ ૫ ૬ ઝાઝું ફરવાથી આત્માને કિલામનાથશે ગામની તથા ગૃહસ્થની નિંદા કરીશ ૭ ૮ ૯ ૧૦ ભાવાર્થ-હે સાધુ ! ગોચરના કાળને જોયા વિના અકાળે ગોચરી જઇશ તો ઝાઝા સ્થળે ફરવું પડશે અને તારા આત્માને કિલામના થશે તેમ જ આહાર સરળતાથી નહિ મળતાં ગામની તથા ગૃહસ્થની નિંદા કરીશ, તો અશુભ કર્મને બંધ થશે. જેના કડવા વિપાકે તારે પોતાને જ ભોગવવા પડશે. એમ જાણી ગોચરી ના સમયે જ ગેચરીએ જવું. सइ काले चरे भिक्खु, कुज्जा पुरिसकारिय। अलाभुति न सोइज्जा, तवृत्ति अहियासए ॥६॥
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy