________________
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત “છન્દોડનુશાસનમ્”
સ્વ. શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ તથા સ્વ. શેઠાણી માણેકબેન જમનાભાઈ બંનેને ધર્મજ્ઞાન ઇત્યાદિ પુસ્તકોના ઉદ્ધાર તથા જ્ઞાન પ્રચાર તરફ ખાસ અનુરાગ હતો. જૈન ઘર્મ, તત્વજ્ઞાન તથા જૈન તીર્થ ક્ષેત્રો સંબંધી ગ્રંથો કથાઓ, સંગ્રહો, ઇત્યાદિ લખાવવા તેવા તેમના ઉદ્દેશોને અનુસરીને “શેઠ જમનાભાઈ ભગુભાઈ રિલિજીયસ ટ્રસ્ટ તરફથી પ્રસ્તુત પુસ્તક પ્રકાશનમાં સહાય કરતાં ટ્રસ્ટ મંડળ આનંદ અનુભવે છે.
લી.
"
શેઠ જમનાભાઈ ભગુભાઈ રિલિજીયસ ટ્રસ્ટ વતી
યોગેશભાઈ ગાંધી રાજીવ વસ્તુપાળ પીનાકીન કલ્યાણભાઈ શ્રેયાંગ સુતરીયા