________________
૫૫
भ्रातः पाणिनि संघृणु प्रलषितं कातन्त्रकन्था कथा मा कार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चांद्रेण किंम् | किं कण्ठाभरणादि बठरयस्यात्मानमन्ये रपि
श्रूयन्ते यदि तावदर्थमधुराः सिद्धहेमोक्तयः ॥
[હૈ ભાઈ, જો અ મધુર સિદ્ધહેમના વચને સ`ભળાય તે પછી પાણિનિની નીરસ કાતન્ત્ર વ્યાકરણની જીણુ શીણુ વાણી, શાકટાયનની કણ કઠાર રચનાએ, ક્ષુદ્રં ચાંદ્ર વ્યાકરણ અને કંઠાભરણુ જેવા શુદ્ઘક વ્યાકરણથી શા માટે પેાતાના આત્માને દુઃખી કરે છે ? ]. कुलुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं द्वयाश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः सजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोह कृतो दूरतः ।।
सोमप्रभाचार्यः ।
[ નવીન પદ્ધતિએ વ્યાકરણની રચના કરી. છંદશાસ્ત્રમાં નવા અભિગમ કર્યાં. દ્રાશ્રય કાવ્ય અને અલકાર શાસ્ત્રનું વિસ્તરણ કર્યું. તર્કશાસ્ત્રની રચના કરી. જિનવરોના ચરિત્રના ગ્રંથની રચના કરી. શ્રીહેમચંદ્રાચાર્ય અજ્ઞાનને દૂર કરવાના કેવા કેવા પ્રયત્ના કર્યા છે. ] अस्तु