________________
૩૩
આ જાતિમાં એક ગુરુ અક્ષરથી બનતે છંદ નાનકડા છેદ ઉક્તા છે. આનાથી માને છે તે શક્ય નથી. ત્યાર પછી બે ગુરુવાળે અતિઉક્તા, ત્રણ અક્ષરને મળ્યા એમ ૧૮ અક્ષરને જાતિઈદ અતિધતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે “પૂર્વગને ઉપયોગ કરીને કૃતિ નામના જાતિછંદની રચના કરીને તેમાં ૨૬ પ્રકારો બતાવ્યા છે. તેને અનેકવિધ સમીકરણ અને વૈવિધ્યને આધારે ૪૦૦ જેટલા છંદની વ્યાખ્યા આપવામાં આવી છે. આ છે સમુહમાં કેટલાક છંદ અતિપરિચિત, કેટલાક પરિચિત છે છે તે કેઈકવાર અલ્પ પરિચિત અને સાવઅપરિચિત છંદને ઉલ્લેખ ઉષાહરણ સહિત દર્શાવવામાં આવ્યા છે. જે ઈદના ઉદાહરણો સાહિત્યમાંથી ઉપલબ્ધ થતાં ન હોય અથવા તે તેમાં કાવ્યરચના થઈ ન હોય તેવા પ્રસંગમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય પોતેજ કાવ્ય રચના કરીને તેનાં ઉદાહરણ બનાવે છે. આમ શાસ્ત્રકાર કવિકાર્ય પણ સરસ રીતે પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય અને દષ્ટિ ધરાવે છે. છ દના ઉદાહરણ રૂપે આવતા કાળે શ્રુતિ મહર, સરસ રસ અને અલંકાર યુક્ત હોવાથી આચાર્ય શ્રીની ઊંડી સૂઝ અને કાવ્ય પસંદગીના ઉત્તમ ધોરણની પ્રશંસા કરવી પડે તેમ છે.
આચાર્યશ્રીએ આ અધ્યાયમાં ગાયત્રી ઈદની ઓળખ આપતાં જણાવ્યું છે કે મા સાવિત્રી ! અર્થાત્ એક મ ગણ અને એક એક લઘુ અને ગુરુ એમ પાંચ અક્ષરના સાવિત્રી, એટલે લૌકિક છંદ ગાયત્રી. તેનું બંધારણ (- - - - -) થાય છે. ઐતિહાસિક પરિપેક્ષયમાં તેનું મૂલ્યાંકન એક સંશોધનનો વિષય છે. તે પ્રમાણે ૭૩મા સૂત્રમાં વિખ્યાત અનુટુપની ચર્ચા કરી છે. સૂત્રમાં જણાવવામાં આવે છે કે ચઢાવનુ છુ અર્થાત એક ગણ, એક ય ગણ અને એક એક લઘુ અને ગુરુ, એમ દરેક ચરણમાં ગાલગા, લગાગા, લ ગા નું આયોજન સમજાવે છે. છંદની પરિભાષામાં તેને -- -- -- -- કહી શકાય. અનુકુપને મહાછંદ કહેવામાં આવ્યો છે. વૈદિક ગ્રંથ, પુરાણ