SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ पंच नमोकार सूत्र नमो अरिहंताणं। नमो सिध्दाणं। नमो आयरियाणं। नमो उवज्झायाणं। नमो लोए सव्वसाहूण । एसो पंच नमुक्कारो, सव्वपावप्पणासणो। मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ।। અરિહંતોને (અહંતોને) નમસ્કાર, સિધ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, સંસાર લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર, આ પાંચ નમસ્કાર બધા પાપોનો નાશ કરનાર છે. તેમજ બધા મંગલ કાર્યોમાં પ્રથમ મંગલ સ્વરૂપ છે.
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy