SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ English Schools, I can confidently say that your book has been prepared with considerable labour and it will facilitate the study of this neglected language to a great extent. The arrangement is very intelligent, and one can very easily see your erudition, if he keeps your book all along with him while teaching. I may, however, frankly tell you that few people will come forward to patronise it, in as much as our countrymen have chosen to teach Saunkrit through English. You will find very few readers in the Gujarati people, because they all use Dr. Bhandarkar's books or Mr. Gole's guides. Sanskrit is not taught in primary schools and therefore your work will, it is feared, not be able to command a large sale. Personally I have been most impressed with it. Thanking you for your work and wishing you every success in your original undertaking. I beg to remain, Sir, Your Obedient Servant, GOKULDAS M. SHAH. Assistant to the Vidyadhikari,Baroda State. ૨. રા. હિરાલાલ બ્રિજભૂખણદાસ શ્રોફ. બી. એ. (ખાસ સંસ્કૃત સાથે પાસ થયેલા તથા વડેદરાની હાઈ સ્કૂલના હેડ માસ્તર)ને મત. ભાઈ શ્રી ઠાકરદાસજી, આપના તરફથી “સંસ્કૃત ભાષા પ્રદીપ” આવ્યું તેને માટે આભારી છું. હું એ પુસ્તક ઉતરોત્તર વધતા જતા ઉત્સાહથી સાયંત બારીકાઈથી જોઈ ગયે છું. આ દિશામાં અત્યાર સુધીમાં જેટલા જેટલા પ્રયાસે થયા છે તે સર્વેમાં આપને પ્રયાસ અતિ ઉત્કૃષ્ટ છે એમ મારે કહેવું જ જોઈએ. ભૂમિકામાં દર્શાવેલ માર્ગે જે કંઈ વિદ્યાર્થી આ પુસ્તકનો અભ્યાસ કરે તે હું પણ ખાત્રીથી કહું છું કે માત્ર બે વર્ષમાં જ સંસ્કૃત વ્યાકરણને સારે જ્ઞાતા નિવડે અને કાવ્ય નાટક અલંકારાદિ ગ્રંથો ઉપરાંત શાસ્ત્રીય ગ્રંથમાં પ્રવેશ કરવાને અધિકારી થાય. રામાયણ અને મહાભારત જે આપણા ભારતવર્ષના બે અતિ પ્રાસાદિક અને ઉપયુક્ત ગ્રંથ છે. જેના અધ્યયન વિના કોઈ પણ હિંદુભાઈ પિતાને હિંદુ કહી શકે નહિ, તેમાં તે આ પુસ્તકને અર્ધો એક ભાગ પૂર્ણ થયે પ્રવેશ થઈ શકે એમ છે. ઍકદર આપને પ્રયાસ અતિસ્તત્ય છે અને અંગ્રેજી નહી જાણનાર સંસ્કૃત ભાષા વાયાદિના જીજ્ઞાસુને તે એક આશીર્વાદરૂપ છે. પ્રાથમિક શાળાઓના ઉપલા ધોરણેમાં અંગ્રેજી હાઈસ્કૂલના વર્ગોમાં, કોલેજોમાં, ને છેવટે સંસ્કૃત પાઠશાલાઓમાં માર્ગો પદેશિકા આદિ અતિ અનુપયુક્ત અને દુર્ધટ પુસ્તકને બદલે જે આ પુસ્તક ચલાવવામાં આવે તો લાભ થાય વિના ભાગે રહે. આવું એક ઉત્તમ પુસ્તક આટલા બધા પ્રયાસે રચીને આપે ગુજરાતી વાંચક વર્ગ ઉપર ખરેખર એક મેટે સંગીન ઉપકાર કર્યો છે. આપની ઉત્કૃષ્ટ કૃતિને હું અંતઃકરણ
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy