________________
જૈન ભાઇઓને જ નહિ પરંતુ કાઇ પણ માનવીને માટે આ ગ્રંથ પ્રેરણારૂપ થઇ પડશે, તેમ જ જ્યારે આજે જનતાનુ નૈતિક ખળ ઘટતુ આવે છે તેવા સમયે આ ગ્રંથનું વાચન અને પ્રચાર અનેક રીતે ઉપકારક નીવડશે.
આ ગ્રંથના પ્રકાશન માટે આચાય શ્રી વિજયકયાણસૂરીશ્વરજીની પ્રેરણા અને સંપાદનમાં જે શ્રમ લીધું છે તે બદલ અમે તેઓશ્રીના આભારી છીએ. અને તેઓશ્રીની પ્રેરણાથી આ ગ્રં થ-પ્રકાશનમાં જે ગૃહસ્થાએ આર્થિક સહાય આપી છે તેની પણ આ તકે સાભાર નોંધ લઈએ છીએ.
શ્રી જૈન આત્માનંદ સભાએ આ ગ્રંથને પુનઃ પ્રગટ કરવાની અમેને જે તક આપી છે તે માટે અમેા ઉકત સંસ્થાના પણ એટલા જ આભારી છીએ...
છેવટ જે ભાવનાથી આ ગ્રંથ પ્રગટ કરવામાં આવે છે તે ભાયંના પાર પડે એવી પ્રાથના સાથે આ ગ્રંથ વાંચકોના કરકમળમાં રજૂ કરતાં અમે અમારા કરીએ છીએ.
આનંદ
વ્યક્ત
-પ્રકાશક