________________
શ્રાદ્ધ્ગુણવિવરણુ
” અહિ લૌકિક કથા કહે છે—પૂર્વે શ્રી રામના રાજ્યમાં એક વખતે રાજ માગમાં કાઇ શ્વાન બેઠા હતા. તેને કાઇ બ્રાહ્મણના પુત્રે કાન ઉપર પથ્થર માર્યાં. રુધિર નીકળતા શ્વાન ન્યાયના સ્થાનમાં જઈ બેઠે. રાજાએ (રામે) તેને એપલાવીને પૂછ્યું એટલે તે શ્વાન ખેલ્યા કે “ મને નિરપરાધીને તે બ્રહ્મપુત્રે શામાટે માર્યા ?” પછી તેને મારનાર બ્રહ્મપુત્રને ન્યાયસ્થાનમાં ખેલાવી રાજાએ તેને કહ્યું, તને મારનાર આ બ્રહ્મપુત્ર છે? ખોલ, એને શું દંડ કરીએ ?' કૂતરાએ કહ્યું કે ‘આ નગરમાં શંકરના મઠના અધિપતિ તરીકે નિયાજન કરા, ' રાજાએ પૂછ્યું, ‘આ ઇ’ડ કેવા કહેવાય !' ત્યારે કૂતરાએ ફીથી કહ્યું. ‘હું આ ભવથી સાત ભવ પહેલાં નિર તર શંકરની પૂજા કરી દેવદ્રવ્યના ભયથી મારા બન્ને હાથેાને ધોઇ લેાજન કરતા હતા. એક વખતે શકના લિંગમાં ભરવા માટે લેાકેાનુ ભેટ કરેલું કઠિન ધી તેને વેચતાં તે કઠણુ હાવાથી મારા નખની અંદર ભરાઇ ગયું', તે ઉષ્ણુ ભોજનથી ગળી ગયુ અને અજાણપણાએ મારાથી તેનું ભક્ષણ કરાયું, તે દુષ્ટ કમથી હું સાત વખત કુતરા થયા છું. હે રાજન્ ! આ સાતમા ભવમાં મને જાતિસ્મૃતિ જ્ઞાન થયું છે, અને હમણાં તમારા પ્રસાવથી મને મનુષ્ય સંબધી વાણી ઉત્પન્ન થઇ છે.' એવી રીતે અજ્ઞાનથી ભક્ષણ કરેલું દેદ્રય દુ:ખનું કારણ થાય છે. આ કારણથી વિવેકી પુરુષાએ તે દ્રવ્યનુ પેતાની શકિત અનુસાર રક્ષણુ કરવુ'. પંડિત પુરુષા ઝેરને ઝેર કહેતા નથી, પરંતુ દેવદ્રવ્યને ઝેર કહે છે. વિષ લક્ષચુ કરનાર એકને જ ણે છે અને દેવદ્રશ્ય પુત્ર તથા પુત્રના પુત્રને હણે છે. ’” એમ સ્મૃતિકાર કહે છે.
..
"
અહિ કા એમ શકા કરે કે “ જો એવી રીતે વ્યવહારના નિષેધ કરશે ત ગૃહસ્થને દ્રશ્યની પ્રાપ્તિ જ નહીં થાય. અને પછી આજીવિકાના ચવચ્છેદ થતાં ધર્મના હેતુભૂત્ત ચિત્તસમાધિના લાભ કેવી રીતે થશે?' એવી આશંકા કરી કહે છે, । ન્યાય એ જ અર્થની પ્રાપ્તમાં ઉત્કૃષ્ટ રહસ્ય છે, અને ન્યાય એ જ પરમાર્થની દ્રશ્ય ઉપાર્જન કરવાના ઉપાયનું તાપ છે. જેમ દેડકાએ જળાશયમાં આવે છે અને પક્ષીએ સરાવરના પૂરમાં આવે છે તેમ શુભ કર્મને વશ થયેન્નીસ પ્રકારની સપત્તિઓ સારા કવાળા પુરુષાની પાસે આવે છે. '' તેવી જ રીતે કહ્યુ' છે કે
'नोदन्वानर्थितामेति न चामोभिर्न पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः, पात्रमायांति संपदः ||२॥
શબ્દાર્થ—જેમ સમુદ્ર યાયકપણાને પ્રાપ્ત થતા નથી તે પાણીથી ભરાય છે તેમ આત્માને પાત્રપણાને પમાડવા તેથી પાત્રમાં સપત્તિએ પેતાની મેળે આવે છે. ૧
તે શુષ્ક ઋજી વ્યવહાર ચાર પ્રકારના છે, તે કહે છે યથાર્થ' કહેવુ' 1, અવ'ચન