SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ # નમઃ | अनन्तलब्धिनिधान-श्रीगौतमस्वामिने नमः ॥ श्रीजिनमण्डनगणिविरचितश्राद्धगुणविवरण । प्रणम्य श्रीमहावीरं, केवलज्ञानभास्करम् । વદિત વનસુબદ્ધ,-ધર્મ શ રામ છે ? શબ્દાથે--કેવળજ્ઞાને કરી સૂર્ય સમાન શ્રીમન્મહાવીર ભગવાનને નમસ્કાર કરીને સુખના એક અદ્વિતીય) કારણરૂપ શુદ્ધ શ્રાવક ધર્મનું કંઈક (સંક્ષિપ્ત રૂપમાં) વર્ણન કરું છું. ૧ ભાવાર્થ-–ભગવાન નિન્ય જ્ઞાતપુત્રે મોક્ષના સાધન માટે બે પ્રકારના ધર્મો કહ્યા છે, તેમાં એક મુનિધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ, તેમાંથી આ ગ્રન્થકાર જિનમંડન ગણ મહારાજ મુનિધર્મ માટે ન બોલતાં પ્રથમ પાયારૂપ ગૃહસ્થધમ હોવાથી તથા ગૃહસ્થધર્મ મુનિધમથી સરલ અને સુસાધ્ય હોવાથી પ્રથમ તે ધર્મનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતાં ગ્રન્થકાર મહારાજ કહે છે કે-હું સંક્ષેપમાં શ્રાવકના ગુણેનું વર્ણન કરું છું. આમ કહેવાનું કારણ ઉપાસકદશાંગસૂત્ર તથા શ્રાવકજ્ઞપ્તિ, શ્રાવકધર્મવિધિપ્રકરણ, શ્રાવકહિનકૃત્ય, ધર્મરન, ચોગશાસ્ત્ર, ધર્મ બિન્દુ વિગેરે બીજા અનેક ગ્રંથામાં શ્રાવકના ગુણોનું વર્ણન અતિવિસ્તારપૂર્વક આપેલું છે, પરંતુ આ કાલના મનુષ્યને તેવા ગ્રન્થો જોવાનું સામર્થ્ય અલ્પ હોવાથી તેમજ જ્ઞાનની ન્યૂનતા હોવાથી અલ્પ સમયમાં ઈચ્છિત બાધ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ શ્રાદ્ધગુણવિવરણ સંક્ષેપમાં લખવાનું ગ્રંથકારે ઉચિત ધાર્યું હોય એમ લાગે છે. મંગલાચરણમાં શ્રીમદ્દ વીરભગવાનને નમસ્કાર કરવાનું કારણ શાસનનાયક છે માટે તથા એ ભગવાને બતાવેલા શ્રાવકના થનું આ ગ્રંથમાં વર્ણન છે, કારણ કે
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy