SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ श्रद्धालुतां श्राति शृणोति शामन, धनं वपेदाशु घृणाति दर्शनम् । कुंतत्पपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ –જે શ્રદ્ધાળુપણાને દઢ કરે, શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શ્રવણ કરે, શુભ ક્ષેત્રમાં દ્રવ્યને શીઘ વાવે-વ્યય કરે, જિનદર્શનને ( સમ્યકત્વને ) વરે આદરે, પાપનો નાશ કરે અને સંયમ કરે ( મન તથા ઇંદ્રિયે ને વશ કરે) તેમને વિચક્ષણ પુરુષ શ્રાવક કહે છે. શ્રીમદ જિનમંડન ગણિ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy