________________
શ્રાદ્ધગુણવિવરણ - જન્માંર્ષથી પણ ઉતરતા દરજજાન માનવામાં કાંઈ પણ દોષ નથી, કારણ કે જેઓ અનંતા આમિક સુખને ભૂલી જઈ છેડા સુખને માટે અસત્કલ્પના કરી પિતાના પવિત્ર આત્માને કર્મ દ્વારા મલિન કરે છે, તેવા કામાંધથી બીજે વારે અંધ કેણઈ શકે?
नान्यः कुतनयादाधिाधिर्नान्यः क्षयामयात् ।
नान्यः सेवकतो दुःखी नान्यः कामुकतोऽन्धलः ॥ ४ ॥ શદાથ–ખરાબ વર્તનવાળા પુત્ર જેવા બીજે આધિ (માનસિક પીડા) નથી, ક્ષયરોગ જે બીજો રોગ નથી, સેવકના જે બીજે દુઃખી નથી અને - કામી પુરુષના જે બીજે અંધ નથી. ૪
હવે ક્રોધનું સ્વરૂપ બતાવે છે. બીજાના અથવા તે પિતાના કણને વિચાર કર્યા સિવાય કેપ કરે તેને ક્રોધ કહે છે. અને તે ચંડકૌશિક વિગેરેની ઉઠે દુર્ગતિને હેતુ હોવાથી મહાત્મા પુરૂષોને કોધ કર યુક્ત નથી. તે માટે
सन्तापं तनुते मिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युवेग जनयत्यवद्यवचनं सते विधत्ते कलिम् । कीर्ति कन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदय,
दत्त यः कुगति स हातुमुचिता रोषः सदोषः सताम् ॥५॥ સાથ–જે ક્રોધ સંતાપને વિસ્તારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને દૂર કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, પાપવાળા વચનને પેદા કરે છે, કલેશને ધારણ કરે છે, કીતિને કાપી નાખે છે, દુમતિને આપે છે, પુણ્યના ઉદયને હણે છે અને કુગતિને અર્પણ કરે છે, તે દેષયુક્ત ક્રોધ પુરુષોને ત્યાગ કરવા લાયક છે. ૫
अपनेयमुदेतुमिच्छता तिमिरं रोपमयं धियापुरः ।
अविभिद्य निशाकृतं तमः प्रभया नांशुमताऽप्युदीयते ॥६॥ શબ્દાર્થ-પિતાના અભ્યદયની ઈચ્છા રાખનાર પુરુષે પ્રથમ ક્રોધરૂપ અંધકારને બુદ્ધિએ કરી દૂર કરે જોઈએ, કેમકે રાત્રિએ કરેલા અંધકારને પ્રભાથી નાશ કર્યા સિવાય સૂર્ય પણ ઉદય થતું નથી. અર્થાત્ જેમ અંધકારથી ઢંકાયેલા દરેક પદાર્થો પ્રકાશમાં આવી શકતાં નથી તેમ જે પુરૂષ કોપષ