________________
માÜગુણવિવષ્ણુ
दृश्यन्ते सुकृत क्रियासु कुशला दाताऽपि कोऽपि क्वचित कल्पोर्वीरुवद्वनेन सुलभः प्रायः कृतज्ञो जनः ॥ ९ ॥
૧૮૯
શબ્દાથ:--આ દુનિયામાં સેંકડા વિદ્વાને સ્કુરાયમાન છે, કેટલાએક રાજા છે, કેટલાએક વિનયવાળી વૃત્તિને ધારણ કરનારા છે, કેટલાએક સુંદર વાણીવડે ખુશી કરનારા છે, કેટલાએક પુણ્ય ક્રિયામાં કુશળ દેખાય છે અને વનમાં કલ્પવૃક્ષની જેમ કાઈક ઠેકાણે દાતા પગુ હાય છે, પરંતુ પ્રાયે કરીને કૃતજ્ઞ પુરૂષ મળવા દુલ ભ હોય છે. ॥ ૯॥
હવે પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા ફળ બતાવે છે मनस्विनः प्रत्युपकारमेकोपकारिणो लक्षगुणं सृजन्तः । कृतज्ञचूडामणयो गृहस्थधर्मार्हतामात्मनि योजयन्ति ॥ १० ॥
શબ્દાથ :—એક ઉપકાર કરનારને લાખગુણેા પ્રત્યુપકાર કરનારા એવા સમજદાર અને કૃતજ્ઞામાં મુકુટ સમાન પુરુષો પાતાના આત્મામાં ગૃહસ્થ ધમની લાયકાત સંપાદન કરે છે. ૫ ૧૦।।
11 રૂસ્વાત્રિંચતિતમો કુળદ |