________________
શ્રાદ્દગુણવિવરણ
ht
તેમને સાથે રાખી કાય કરે. તથા પેાતાને પણ સ્વજનાના કષ્ટ તથા મહેસ્રવ વિગેરે કારીમાં હંમેશા તેમની સમીપમાં રહેવું. તેમજ નિર્ધન થઇ ગએલા અને રાગેાથી આકુળવ્યાકુળ થએલા સ્વજનાના ઉદ્ધાર કરવા. તેની પુઠે પછવાડે ચાડી ખાવી નહીં, તેમની સાથે શુષ્ક કલેશ કરવા નહીં, તેમના શત્રુએની સાથે મૈત્રી કરવી નહિ અને તેમના મિત્રાની સાથે મૈત્રી કરવી. તે ઘરમાં ન હેાય ત્યારે તેમના ઘરમાં જાય નહિ, દ્રવ્ય સ’બધી સસ'ના ત્યાગ કરે અને ગુરુ, દેવ તથા ધમ સંબંધી કાર્યોંમાં તેમની સાથે એક ચિત્તવાળા થવું.” સ્વજન સબંધી ચિત આચરણ સમાપ્ત કરી ધર્માંચાય` સંબંધી ઉચિત આચરણ કહે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે સ્વજન પ્રત્યે ઉચિત આચરણુ કહ્યું. હવે ધર્માંગાય સંબંધી ઉચિત આચરણુ કહીએ છીએ, “ ધર્માચાર્યાંને ભકિત અને બહુમાનપૂર્વક ત્રિકાળ પ્રણામ કરે. તેમણે દર્શાવેલી નીતિથી આવશ્યક પ્રમુખ કાર્યો કરે અને તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્માંપદેશ શ્રવણુ કરે. તેમના આદેશને બહુમાન આપે મનથી પણ તેમના અવણુ વાદ્ય ચિંતવે નહિ. તેમનાં અવવાદ ખેાલનારને અટકાવે અને હુંમેશાં તેમની સ્તુતિને પ્રગટ કરે. તેમના છિદ્રો જુવે નહિ, તેમના સુખ દુઃખમાં મિત્રની પેઠે પ્રવૃત્તિ કરે, અને તેમના વિશેાધીઓના વિઘ્નને સત્ર પ્રકારના પ્રયત્નથી દૂર કરે. વળી ધર્માંકામાં રખલિત થતાં ધર્માચાર્ય પ્રેરણા કરે તે તે સવ તથે તે કહી માન્ય કરે. પ્રમાદથો સ્ખલિત થએલા પેાતાના ધર્માંચાય તે પણ એકાંતમાં પ્રેરગ્રા કરે, સમયન ચેાગ્ય તેમના ભકિતથી સવાઁ વિનયેાપચાર કરે ધર્માંચા ના ગુણાનુરાગને અત્યંત નિષ્કપટપણે પેાતાના હૃદયમાં ધારણ કરે. તે ધર્માચાય દેશાંતરમાં હેાય તે પણ તેમના ભાવાપચારને હંમેશાં યાદ કરે, ઇત્યા દિક ધર્માંચાય સ’બંધી ઉચિત આચરણ જાણવું. નાગર શબ્દની વ્યુત્પત્તિપૂર્વ ક તેનુ ઉચિત આચરણ કહે છે.
""
જે નગરમાં પેતે વસતા હોય તે જ નગરમાં સમાન વૃત્તિવાળા જે પુરુષ વસે છે તે નગરજનાને નાગર કહે છે. આ ગાથાની વ્યાખ્યા સ્પષ્ટ છે. કેવળ વ્યા પાર વૃત્તિથી જીવનાર હોય તેને સ્વ સમાન વૃત્તિવાળા કહે છે. તે નાગષ્ટિનું ઉચિત આચરણ એ છે કે, “ તેમના તરફ હંમેશાં એક ચિત્તવાળા, સમાત ભુખ્ દુઃખવાળા અને વ્યસન તથા મઢે ત્સવમાં સમાન સમાગમવાળા થવુ, ચા
66
‘ ચિત્તના એક સરખા અભિપ્રાયથી સુખ, દુઃખ, વ્યસન અને મહેાત્સવ વિગેરેને વિષે તુલ્ય ક્રિયાવાળા થવું. જો નાગરિકા ૐક સરખા અભિપ્રાયવાળા ન હેાય તે રાજા અને નાકરાથી હંમેશાં પાલવ થવાના સ’ભવ છે. સામુદાયિક કાર્યમાં પણ