________________
104
त्रयोदश गुण वर्णन
હવે ક્રમથી પ્રાપ્ત થએલ વૈભવને અનુસારે વેષ રાખવારૂપ તેમા ગુણુનુ વર્ણન કરે છે.
તથા વેષ એટલે વજ્ર, અલંકાર વિગેરે ભાગ્ય પદાર્થોં વિત્ત એટલે વસવ: · पक्षज़थी वय, अवस्था, देश, आज, लति, पुरुष भने स्त्री विगेरेना संग्रह. તાનુસાર એટલે વૈભવના સરખા વેષ ધારણ કરતા ગૃહસ્થ ધર્મના અધિકારી થાય છે. જે વૈભવ વિગેરેથી અનુચિત વેષ ધારણ કરવામાં આવે તે લેાકામાં ઉપહાસ્યપણાને, તુચ્છપણાને અને આ અન્યાયી છે એવી શંકા વિગેરેના દાષાનુ पात्र थाय छे, छे –
" आत्मवित्तानुमानेन, कालौचित्येन सर्वदा । कार्यों वस्त्रादिशृङ्गारो वयसश्चानुसारतः ॥ १ ॥ अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी । अशक्तौ वैरकृत् शक्तैर्महद्भिरुपहस्यते ॥ २ ॥ न धार्यमुत्तमैर्जीर्ण, वस्त्रं च न मलीमसम् । विना रक्तोत्पलं रक्तं, पुष्पं च न कदाचन ॥ ३॥ आकाङ्क्षमात्मनो लक्ष्म, वस्त्राणि कुसुमानि च । पादत्राणानि वान्येन, विधृतानि न धारयेत् ॥ ४ ॥ "