________________
શ્રાદ્ધગુણવિવરણ
૧૧૫
હતા “ રાજાને પુત્ર થયા છે તે સ્તનપાન કરતા નથી અને ખેલે છે કે તમે મને મિત્ર કરાવેા.” એ પ્રમાણે પડહને સાંભળી વિક્રમ રાજા પડહાને વગડતા અટકાવી રાજાના મહેલમાં રાજપુત્ર પાસે આન્યા. તે વખતે વિક્રમ રાજાને એઇને માળક ખેલ્યા-હૈ મિત્ર વિક્રમ ! પધારો. તમારા સદેહ ટળી ગર્ચા ? ચિત્તમાં ચમત્કાર ( આશ્ચય) પામેલેા રાજા પણ ખેલ્યા કે મિત્રખાળક! જે કહેવાનું ઢાય તે તમેા કહેા. બાળકે કહ્યું કે—હું ગાવીંદ બ્રાહ્મણ છું. અભ્યાગત થયેલા તમાને તેલમર્દન કરવાના પુણ્યથી હું કાંતિ નગરીના રાજાના પુત્ર થયા છું અને તે કય દરિદ્ર શ્રીની પુત્રીપણે થએલા છે. તેણે તેલના ચેાથા ભાગનું પુણ્ય માંગી લેવાથી અને તમારૂં તેને દશન થવાથી તમે તેને સવા લાખ રૂપીયાની કિંમતની મુદ્રિકા અપણુ કરી તેથી તેણીને જીવિત પ્રાપ્ત થયું. આ કારણથી “ એક ગણું દાન અને સહેસ્રગણું પુણ્ય ” એ વાક્યના નિશ્ચય થયા. પછી તે બાળકને આલિંગન કરી હર્ષિત થએલા રાજા પેાતાના નગર તરફ ચાલી નિકળ્યે,
એવી રીતે આવકને અનુસરી ખરચ નહીં કરનાર મનુષ્યને લેાકમાં શાલા, કીર્ત્તિ અને ધમની પ્રાપ્તિ થતી નથી અને આગામિક કાળમાં પણ કાર્યની પેઠે સારું પરિણામ આવતું નથી, કહ્યું છે કે—
“ સ્થાનો શુળો વિત્તવતાં, વિત્ત સ્થાપવતાં શુળઃ । પરસ્પરવિદ્યુત્તૌ તુ, વિત્તાની વિશ્વના ॥ ૧ ॥'ક
શબ્દા—દ્રવ્યવાન પુરૂષોને ત્યાગ (દાન) હોય તે તે ગુણુ છે. અને દાન કરવાવાળા પુરૂષોને દ્રવ્ય હેાય તે તે ગુણુ છે. દ્રશ્ય અને ત્યાગ આ અન્ને આપસ આપસમાં જુદા હોય તા એ બન્નેની વિડંબના થાય છે. ૫ ૫ ૫ ( અર્થાત્ ધનાઢ્ય દાતા ન હેાય અને દાતા ધનાઢ્ય ન હોય તેા વિડંબના સિવાય બીજું શું છે?)
દાતાને દૂરથી જ દેખતાંની સાથે વર્ષાઋતુના મેઘની પેઠે જનસમૂહ ઉજ્જીવિત ( આન ંદિત ) થાય છે. વખત વખત દાનરૂપ વૃષ્ટિની પ્રવૃત્તિ કરનાર દાતા જેમ મેાટા હાથીની પેઠે નીચ પુરુષાથી પરાભવ પામતા નથી, તેમજ ઉદાર મનુષ્ય દાનરૂપ અ’કુશથી ક્ષણુવારમાં હાથીની માક રાજાઓને વશ કરે છે, જેમ સૂર્યને અંધકારનાં પુદ્ગલેા પરાભવ કરી શકતાં નથી, તેમ દાતાને દુર્જન મનુષ્ચાનાં વચના પરાભવ કરી શકતાં નથી. તથા દાતા દેશ અને કાળથી નષ્ટ થયે હાય તા