________________
૧૦૨
શ્રાદ્ધગુણવિવરણું પ્રેમ રાખો અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હે મહાદેવ (શિવ). મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ. | ૩ | વળી ખરાબ વેપાર કરનારને આશ્રયી કઈ સ્થળે કહ્યું છે કે –
हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सारस्वतद्रोहिणी, लंचालुश्चितवित्तपूर्णमदरं गर्वेण तुंगं शिरः। चक्षुः साधुविलोकनेन रहितं पादौ न तीर्थाध्वगौ, भ्रातः कुक्कर मुश्च मुश्च सहसा निन्द्यस्य निन्धं वपुः ॥४॥ अधिकारास्त्रिभिर्मासैर्माठापत्यात्रिभिर्दिनः । शीघ्रं नरकवाञ्छा चेत् दिनमेकं पुरोहितः ॥ ५॥ તજ નામચી, દ્રશ વસિ ..
दश द्विजसमा वेश्या, दश वेश्यासमः नृपः ॥ ६ ॥ શબ્દાર્થ –દાનથી રહિત બે હાથ, શાસ્ત્રદ્રોહી બે કાન, રૂશ્વતથી લંટેલા દ્રવ્ય ભરેલું પેટ, અહંકારથી ઊંચું થયેલું મસ્તક, સાધુના દર્શનથી પરમુખ નેત્રો, અને તીર્થ તરફ ગમન નહીં કરનાર પગ એવા આ તારા નિંદનીકમાં પણ નિંદનીક શરીરને એકદમ ત્યાગ કર છે ૪ ત્રણ મહીનાને અધિકાર ભે ભવવાથી અને ત્રણ દિવસ મઠનું અધ્યક્ષપણું કરવાથી દુર્ગતિ થાય છે. જે આથી પણ શીધ્ર નરકમાં જવું હોય તો એક દિવસ પુરોહિત થા. ૫ દશ કસાઈ સમાન એક કુંભાર, દશ કુંભાર સમાન એક કલાલ, દશ કલાલ સમાન એક વેશ્યા અને દશ વેશ્યા સમાન એક રાજા ગણાય છે. જે ૬ કહ્યું છે કે –
अकर्तव्यं न कर्तव्यं, प्राणैः कण्ठगतैरपि ।
कर्तव्यमेव कत्र्तव्यं, प्राणैः कण्ठगतैरपि ॥ ७ ॥ શદાથકંઠ સુધી પ્રાણ આવે તે પણ જે કરવા યોગ્ય નથી તે કરવું નહીં અને કંઠ સુધી પ્રણિ આવે તે પણ જે કરવા યોગ્ય છે, તે કરવું જ.
ભાવાથ–પ્રાણીએ હમેશાં પોતાના કર્તવ્યને વિચાર કરવા ગ્ય છે. જે માવ્યસ્થિત ચિત્તે સ્થાનનિર્ણય કર્યો શિવાય ગતિ કરનાર કરતાં, સ્થાનને નિર્ણય કરી તે તરફ ગતિ કરનાર માણસ પિતાના ઈચ્છિત સ્થાનને જલદી મેળવી શકે છે. તેવી જ રીતે હું કેણુ? મારે કર્તવ્ય છે? દેશ કાલ કયો