________________
શ્રાદ્ધગુણવવરણ છે–જ્યાં દેવની મૂત્તિઓ અને પર્વતે કંપતા હય, જયાં દેવની મૂત્તિઓ પરસેવાવાળી થતી હોય અને હાસ્ય કરતી હોય, જ્યાં નદી કેઈક વખતે રુધિર જેવા જળને વહન કરતી હોય તથા નિમિત્ત સિવાય વૃક્ષો ઉપરથી રુધિર અને ફેન વિગેરેની વૃષ્ટિ થતી હોય, જ્યાં સ્ત્રીઓને મસ્તક રહિત ધડ ઉત્પન્ન થયું હોય ત્યાં ઘર દુષ્કાળ અને પરચકના ઉપદ્રવ સાથે ચતુષ્પદને નાશ થાય. જ્યાં બે માથાં, ચાર કાન અને ચાર નેત્રવાળે બાળક' ઉત્પન્ન કર્યો હૈય તેવા દેશમાં પરચકનું આગમન થાય અને દુભિક્ષ પડે એમ સૂચવે છે. ઈત્યાદિ સવિસ્તર : જણાવી દશમા ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર ટૂંકમાં સારાંશ બતાવે છે– " उपद्रुतं वैरविरोधमारि-स्वचक्रमुख्यनगरादि यत्स्यात् ।
न यत्र चैत्यं च सुसाधुयोगो, न तत्र धीमान विदधीत वासम् ॥९॥"
શબ્દાર્થ જે નગરાદિક શત્રુ,વિધ રાખનાર, મરકી અને સ્વચક્ર વિગેરે. થી ઉપદ્રવ યુક્ત હોય; અને જ્યાં જિનમંદિર તથા સારા સાધુને ચોગ ન હોય તેવા નગરાદિકમાં બુદ્ધિમાન પુરુષ વાસ કરે નહિ. ૯
- કરસંક : ::
*
::