________________
વાક્તિવિત ૩૫૭
[(૬) પ્રમ ́ધવકતાના ખીજો એક પ્રકાર બતાવે છે—]
૨૫
ઉત્તમ કવિઓએ એક જ કથાને આધારે રચેલા પ્રબ'ધા એકબીજાથી વિલક્ષણતાને લીધે અનત વક્રતાને પ્રગટ કરે છે.
-૪–૨૫]
અનંત કહેતાં અપાર વકતાને પ્રગટ કરે છે. શાને લીધે ? તા કે એકખીજાથી વિલક્ષણ એટલે કે જુદા હાવાને લીધે. શુ ? તા કે નાટક વગેરે કાવ્યમધેા. કેવા ? તા કે એક જ કથાને આધારે રચેલા. કાણે? તે કે ઉત્તમ કવિઓએ. તે ખીજા ટૂંકાવી નાખે છે અને ટૂંકું હોય તેને શબ્દ, અર્થ અને અલકારા ચેાજીને
કાવ્યમાં વિસ્તૃત હાય તેને વિસ્તારે છે, વળી સુંદર પણ નવીનતા લાવે છે.
તાત્પર્ય એ કે ફોઈ એક જ સુદર કથા ઉપર આધારિત અનેક પ્રશ્નધા મેાટા કવિએ રચે તૈયે તે દરેકમાં સહૃદયને આનંદ આપે એવું કોઈ આગવું તત્ત્વ હશે અને તે બધા પ્રશ્નધા એકબીજાને લેશ પણ મળતા આવતા હું હાય.
દાખલા તરીકે દશરથપુત્ર રામની કથાને આધારે ‘રામાભ્યુદય’, ‘ઉદાત્તરાધવ', ‘(મહા)વીરચરિત', 'ખાલરામાયણ', ‘કૃત્યારાવણુ’, ‘માયાપુષ્પક’ વગેરે અનેક રચનાઓ રચાયેલી છે. એ બધા ઉત્તમ પ્રખ'ધા એકની એક જ કથાધારાને નિરૂપતા હોવા છતાં તેમાં જુદા જુદા રસના પ્રવાહુ નિરંતર વહેતા જોવા મળે છે, એટલું જ નહિ, પદે પદે, વાકયે વાકયે, પ્રકરણે પ્રકરણે અભિનવ ભ`ગિ પ્રગટ કરીને પ્રકાશે છે, દર વખતે નાયકના નવા નવા અદ્ભુત ગુણ્ણાના ઉત્કષથી આકર્ષે છે અને વારે વારે વાંચ્યા છતાં સહૃદયાને અતિશય આનંદ આપતા રહે છે. આ રીતે ખીજા ઉદાહરણ પણ કલ્પી લેવાં. કથાભાગ સમાન હાવા છતાં પ્રઞધા સરખાં શરીરવાળાં પ્રાણીઓની પેઠે પાતપાતાના આગવા ગુણાને લીધે જુદા તરી આવે છે.' પુર