________________
વાક્તિજીવિત ૨૯
જેમાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગૌણ -અનાવી દઈ પ્રતીયમાન અર્થને વ્યક્ત કરે છે, તે કાવ્યવિશેષને વિદ્વાના ધ્વનિ કહે છે.” (ધ્વન્યાલાક, ૧-૧૩) ૧૮૪ શ્રેષવ્યતિરેકનું ઉદાહરણ
૩-૪૯]
“હાથમાં સુદર્શન ધારણ કરતા (અથવા, સુ ંદર દેખાતા હાથવાળા), લલિત ચરણારવિંદ દ્વારા ત્રણે લેાકને વ્યાપી લેનાર, પેાતાના ચક્ષુરૂપે ચદ્રને ધારણ કરનાર રિ, આખા દેહ જેના સુંદર છે, જેણે પાતાનાં સર્વ અંગેાની શાભાથી ત્રણે લોકને જીતી લીધા છે, જેનું આખુ` મુખ ચદ્ર જેવું છે એવી રુકિમણીને પાતાના શરીર કરતાં ચડિયાતી માને એ યાગ્ય જ છે. એ રુકિમણી તમારું રક્ષણ કરો.” (ધ્વન્યાલાક, ૨–૨૧) ૧૮૫
હવે વ્યતિરેકના ખીજો પ્રકાર બતાવે છે.
૪૯
કોઈ વણ્ય વસ્તુના લાપ્રસિદ્ધ સામાન્ય વ્યાપાર કરતાં ચડિયાતા વ્યાપારનું કથન કરવાની ઇચ્છાથી ઉપમાદિ બીજા અલકારાની વિવક્ષા વગર જ, તેની વિશેષતા વર્ણવવામાં આવે ત્યારે અતિરેકના બીજો
પ્રકાર થાય.
વ્યતિરેકના બીજો પ્રકાર એવા છે, જેમાં કઇ એક વસ્તુનું જુદાપણું પ્રગટ કરવામાં આવે છે. શાનાથી જુદાપણું ? તે કે લેાકપ્રસિદ્ધ સામાન્ય વ્યાપારથી, શા માટે? તે કે એની કાઈ વિશેષતાને કારણે. કેવી રીતે? + કે ઉપમા વગેરે ખીજા અલંકારાની વિવક્ષા વગર. એટલે એના અર્થ એ થયે કે એમાં વ્યતિરેક જ પ્રધાનપણે વિક્ષિત હોય અને ઉપમાદિ ખીજા અલંકારા એને ઉપકારક થઈને જ આવતા હાય.
આ બીજા પ્રકારના વ્યતિરેકનું ઉદાહરણ—