SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૪૩] વાક્તિજીવિત ૨૦૫ “તેં જુવાનીમાં જ શણગારા ઉતારી નાખીને ઘડપણુમાં શેાલે એવું વલ્કલ કેમ ધારણ કર્યુ છે ?” (કુમારસંભવ, ૫-૪૪) ૧૬૦ (૪) કોઈ વાર પરસ્પર સ્પર્ધા કરનાર અનેક ધી એના પહેલાં કહેલા (વિષય, ધર્મ વગેરે) બધા જ બદલાઈ જાય છે. જેમ કે લક્ષણકારે પાતે જ એનું ઉદાહરણ આપ્યું છે— “તારા બાહુએ તારા દુશ્મન રાજાએને શસ્ત્રના પ્રહાર આપીને તેમની લાંબે કાળે મેળવેલી કુમુદ જેવી શુભ્ર કીર્તિ લઈ લીધી.” (ઈંડી, કાવ્યાદર્શ, ૨-૩૫૬) ૧૬૧ આમ, પરિવૃત્તિને સ્વતંત્ર અલંકાર ગણવા ચાગ્ય નથી, એટલે કહે છે— ૪૩ એક પદાર્થને હટાવી દઈ તેને સ્થાને બીજાને લાવવા એ કઈ અલ‘ફાર ન કહેવાય, કારણ, પહેલાંની પેઠે અને પ્રધાન બને છે. એક પદાર્થને હઠાવીને તેના સિવાયના ખીજાને તેને સ્થાને ગાઠવવામાં આવે એથી કાંઈ નવા અલકાર ન બને. શાથી? તે કે બંનેને વિનિમય થાય છે એટલે કે બંને મુખ્યભાવે વર્ણવાય છે માટે. કેવી રીતે ? તે કે પહેલાંની પેઠે,' એટલે કે આ પહેલાંના અલ'કાર(ઉપમેયાપમા)માં જોઈ ગયા તે રીતે. જો બંનેને સરખા મુખ્ય ગણવામાં આવે તેા, અથવા કયા પ્રધાન છે અને કયા નથી એ નક્કી કરવા માટે કાઈ નિયમ ન હોય તા, એ એમાં અલ કાર્ય કાણુ અને અલકાર કોણ એના નિર્ણય નહિ થઈ શકે. એ જ વાત અહીં પણ લાગુ પડે છે. એ એ પદાર્થો ભેગા આવ્યા છે એટલા માત્રથી એમની વચ્ચે અલ કાર્ય અલંકાર સંબંધ માની ન લેવાય. એમ જો કરીએ તે પ્રાધાન્યના ખ્યાલ જ છેડી દેવા પડે. એનું સ્વરૂપ ગમે તે હોય તયે એમાં સામ્ય હોવાને કારણે,
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy