________________
૩-૪૧
વક્રોક્તિછવિત ૨e “આકાશમાં જે આકાશગંગાના બે જુદા જુદા પ્રવાહ વહેતા હોય તે તેની ઉપમા, જેના ઉપર મોતીની માળા ગૂલે છે એવી એની તમાલ જેવી નીલ છાતીને આપી શકાય.” (શિશુપાલવધ, ૩-૮) ૧૪૩ આ લેક તુલ્યગિતા અને કલ્પિતપમા બંનેનું ઉદાહરણ છે.
આ જ વાત અનન્યને પણ લાગુ પડે છે. તેમાં વિર્ય વસ્તુનું સૌદર્ય એટલું બધું હોય છે કે કેઈ કાલ્પનિક ઉપમાન પણ કામ નહિ આવે એવું લાગતાં કવિ તેને તેની પિતાની સાથે જ સરખાવીને ઉપમા રચે છે. જેમ કે
તેના મુખને જોયા પછી ચંદ્ર વગેરે પદાર્થો ક્ષુદ્ર, લાગે છે અને રસની બાબતમાં() તેના મુખ સાથે કમળને સરખાવતાં મારું મન એવા નિર્ણય ઉપર આવે છે કે સૌંદર્યની પરમાવાધરૂપ તેનું મુખ પિતાની જ કાન્તિથી પિતાનું ઉપમાન બનવાને પ્રયાસ કરે છે.” ૧૪૪
આમ, અભિવ્યક્તિના નાનાવિધ પ્રકારે તે અનંત છે. પણ એ બધાની વ્યાખ્યાઓ અનંત નથી (મતલબ કે એક વ્યાખ્યામાં અનેક અલંકારોને સમાવેશ કરી શકાય છે).
પ્રતિભાને લીધે અભિવ્યક્તિના પ્રકારે તે અનંત સંભવે છે અને કાન્તાની લીલાના વૈચિત્ર્યની પેઠે તેની સ્પષ્ટ ગણતરી થઈ શકતી નથી.” ૧૪૫
આ અંતરક છે.
તુલ્યગિતાને પણ આ ઉપમામાં જ સમાવેશ થઈ જતે હોઈ એને જુદો અલંકાર, ગણ ન જોઈએ. પ્રાચીનેએ એની વ્યાખ્યા અને ઉદાહરણ આ પ્રમાણે આપ્યાં છેઃ
ગુણસામ્ય દર્શાવવા માટે હલકી વસ્તુને પણ વિશિષ્ટ વસ્તુની સાથે સમાન કાળ અને ક્રિયા વડે વર્ણવવામાં આવે ત્યારે તુલ્ય-- ગિતા અલંકાર થાય.” (ભામહ, ૩-૨૭) ૧૪૬