________________
- ૫૨ વક્રોક્તિજીવિત
[૩-૨૯, ૩૦, ૩૧ માથા પરના પુષ્પહારથી લેભાઈ કાન પાસે આવીને ભ્રમરોએ ગુંજારવ કર્યો તે જાણે રાજાઓને મેહ પમાડવાને મંત્ર કામદેવે તેને શીખવ્યું.” ૧૦૬ કાલ્પનિક સાદેશ્યવાળી ઉàક્ષાનું ઉદાહરણ–
જાણે ચંબક શિવનું રેજ રજ ઢગલે થતું રહેલું અટ્ટહાસ્ય.” (મેઘદૂત–૫૮) ૧૦૭
અથવા—
જાણે ગગનરૂપી સાપે ઉતારી નાખેલી કાંચળી જેવી.” (હર્ષચરિત, પૃ. ૧૯) ૧૦૮
આ વાક્ય ઉદાહરણ ૯૨મા તરીકે આ જ ઉમેષમાં આવી ગયું છે (પૃ. ૨૪૩).
વાસ્તવિક સાદશ્યવાળી ઉક્ષાનું ઉદાહરણ–
પ્રાકૃત ગાથાને પાઠ ભ્રષ્ટ હેવાથી ડે. ભાયાણીએ કપેલી પંડિત છાયા ઉપરથી એ ગાથાને અર્થ કંઈક આવું લાગે છે?
તે બાલા કિસલય જેવા કાન સુધી પહોંચતાં, સુંદર પાંપણવાળાં અને ચંચળ કીકીઓવાળાં પિતાનાં નયનેને કારણે સુંદર અંબુજલીલા પ્રગટ કરી રહી છે. ૧૦૯ બંનેને આધારે થયેલી ઉક્ષાનું ઉદાહરણ–
તેણે દૂરથી પોતાના શત્રુના લેહીથી ખરડાયેલા ખગ જેવી તીણ અને રાતી આંખે મધુરિપુ કૃષ્ણ ઉપર માંડી. ૧૧૦
[લેકમાં તીક્ષણ બાણ વગેરે પદાર્થો અંગ ચીરી નાખી લેહીથી ખરડાયેલા જોવામાં આવે છે, તે ઉપરથી તેના સાદગ્ધને લીધે - નયનયુગલની તીણતા અને લીલાને કારણે પ્રસ્તુત વસ્તુને ધર્મ અપ્રસ્તુત વસ્તુના ધર્મ તરીકે સંભવી શકે એવું અનુમાન કરેલું છે એટલે અહીં સાદશ્ય અને અનુમાન બંનેને આધારે થયેલી * ઉપ્રેક્ષા છે. (કલ્પલતાવિવેક, પૃ. ૨૫૨)]