________________
૩-૨૯, ૩૦, ૩૧]
વક્રોક્તિજીવિત ૨૪૯ આ લેક પહેલા ઉન્મેષમાં ૯૦મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૭૮). અથવા જેમ કે –
બીજા વૃક્ષનું નામ પણ” ૧૦૪ આ લેક પહેલા ઉન્મેષમાં ૯૧મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૭૮). અથવા જેમ કે–
“હે મરકૂપ, દિવસ પૂરો થયે છે, અમે થાકી ગયા છીએ. તારો ઉપકાર એ મટે છે કે શરમના માર્યા અમે કહી શકતા નથી. મુસાફરોના પુણ્યથી તારું પાણી કદી ખૂટો નહિ, અને તારા કાંઠે ઊગેલું શમીનું વૃક્ષ છાંયે આપતું રહે.” (ઝલ્લણની સૂક્તિ મુક્તાવલી, પૃ. ૧૧૯) ૧૦૫
આ લેકમાં સ્તુતિ શબ્દ પહેલાંનાં ઉદાહરણની પેઠે વિપરીત લક્ષણથી નિંદાના અર્થમાં પણ લઈ શકાય.
આમ, વ્યાજસ્તુતિ સમજાવીને, આરંભ અને ઉપસંહાર એકસરખા હોવાને કારણે ઉપમા જેવો જ હોવાથી ઉલ્ટેક્ષા અલંકારની વાત કરે છે.
સભાવનાને આધારે કરેલા અનુમાનથી, સાદયથી અથવા એ બંનેથી, વણર્ય વસ્તુની અસાધારણ શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવાની ઈરછાથી,
વાગ્યવાચકની શક્તિથી જેને અથ આક્ષિપ્ત થયે છે એવા, ઉપમેય ઉપમાન જેવું છે અથવા ઉપમેય ઉપમાન જ છે એવું પ્રતિપાદન કરનાર ઇવાદિ શબ્દ વડે, વાચક વગર જ એટલે કે વ્યંજનાથી