________________
૨-૨૬]
વાક્તિજીવિત ૧૬૧
ઔચિત્યને ઉઠાવ આપે છે અને તેથી કાવ્યમાં અપૂર્વ સૌદર્ય પ્રગટે
છે. જેમ કે—
“થાડી જ વારમાં વરસાદનું પાણી ભરાઇ જવાને લીધે રસ્તાઓ ખાડાટેકરા પરખાય ડુ એવા અને ખૂબ જ ધીમે ચાલવું પડે એવા થઈ જવાથી મનારથાને પણ દુર્લધ્ય ખની જશે.” (ગાથાસપ્તશતી, ૬૭૫) ૯૫
આ શ્લાક ધ્વન્યાલાકમાં ૩-૧૬ નીચે ઉદાહરણ તરીકે આવે છે. પ્રિયતમાના વિરહની વેદનાથી પીડાતા કોઈ માણુસની આ ઉક્તિ છે. ભાવિ વર્ષાકાળની તેના બધા અનુષંગા સાથે તે કલ્પના કરે છે, અને ઉદ્દીપન વિભાવના સામયુક્ત વર્ષાકાળનું સ્વાભાવિક સૌદર્ય પાતે સહન નહિ કરી શકે, તેથી ભયવ્યાકુળ બની આ પ્રમાણે કહે છે કે થાડી જ વારમાં રસ્તાએ મનારથા માટે પણ દુર્લ શ્ય બની જશે’—એમાં ભવિષ્ય કાળના પ્રત્યય ‘શ' કાઈ અપૂર્વ પ્રત્યયવક્રતા પ્રગટ કરે છે.
બીજું ઉદાહરણ—
(વસંતના પ્રારંભમાં જ) પ્રકૃતિના આ પદાર્થોં નવસૌ પ્રાપ્ત કરી લાગણીશીલ માણસોને કઇ અપૂર્વ સંદેશ પહેોંચાડી રહ્યા છે અને પોતે સૌંદર્યાતિશયની કોઈ અતિવૅચનીય દશાએ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે, ત્યાં તા કામદેવની કોઈ વ્યાકુળ કરનારી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે; તા જ્યારે વસંતના વૈભવ પૂરા ખીલ્યેા હશે ત્યારે એ શું કરશે એના વિચાર કરતાં અમે ક‘પીએ છીએ.” ૯૬
આ શ્લોકમાં વ્યવસ્તિ (તૈયારી કરી રહ્યા છે, રૃમ્મતે (શરૂ થઈ ગઈ છે), વર્તા (કરશે), ખ્વામદે(કપીએ છીએ)માંના પ્રત્યેક પ્રત્યય એક નિયત કાલના એધ કરાવી પદના પાછલા ભાગની (પ્રત્યયની) કેઈ અપૂર્વ વક્રતા પ્રગટ કરે છે. જેમ કે
૧૧