________________
૧૫૪ વક્તિજીવિત
૨-૨૪, ૨૫
૨૪, ૨૫
(૧) કર્તાની અત્ય ́ત અ`તર ગતા, (૨) બીજા કર્તાથી વિચિત્રતા, (૩) પેાતાના વિશેષણની વિચિત્રતા, (૪) ઉપચારની મનેાહરતા અને (૫) કર્મ વગેરેની સવૃતિ – પ્રસ્તુત ઔચિત્યથી શાલતાં આ પાંચ વાનાં પાંચ પ્રકારનાં ક્રિયાવૈચિત્ર્ય ગણાય છે.
-
ક્રિયાવૈચિત્ર્ય વક્રતા એટલે ધાતુના વૈચિત્ર્યની વક્રતા. એના પાંચ પ્રકાર છે. એમનું વર્ણન હવે પછી કરવામાં આવશે. એ બધા જ પ્રસ્તુત એટલે કે વણ્ય વસ્તુના ઔચિત્યને કારણે રમણીય
હાય છે.
(૧) એમાં જે પહેલેા પ્રકાર છે તેનું નામ કર્તાની અત્ય’ત 'તરંગતા' એવું છે. એને અથ એ છે કે કર્તા સ્વતંત્ર હાર્ટ પોતે એટલુ' સામ ધરાવે છે કે ક્રિયા સ`પાદન કરી શકે. જેમ કે—
‘ભગવાન શેષનાગનું માથું જ એના ચૂડામણુ ઉપરના આખી પૃથ્વીના ભારે માટે જો ખભા ઊ'ચા રાખીને ઉપાડી શકે. એ જો લહેરમાં આવીને સહેજ પણ નમી જાય તે આ ચૌદે લેાક ભારે મોટા ક`પની સાથે આકાશમાં આમતેમ ગમડવા માંડે.” ૮૨
અહીં ‘ઉદ્ધૃતા' એટલે કે (આખી પૃથ્વીને) ધારણ કરવાની ક્રિયા, કર્યાંના એટલે કે શેષનાગના મસ્તકના પ્રસ્તુત ઔચિત્યના હિમાને લીધે એટલી અતરંગતાને પામે છે કે બીજી કોઈ પણ ક્રિયા પામી ન શકે. અને તેથી અહીં ક્રિયાવૈચિત્ર્યવક્રતા પ્રગટ થાય છે.
બીજું ઉદાહરણ~~
'
“ ‘મને એ સારી લાગે છે?' એમ પાવતીએ પૂછતાં પિનાકપાણિ શિવે આપેલા પરિચુંબન રૂપ ઉત્તર તમારું રક્ષણ કર.” ૮૩