________________
૧૪૮ વક્તિજીવિત
[૨-૨ શેભા ફેલાવનાર તમારાં પરાક્રમેએ શાને સફેદ નથી બનાવી દીધું? તેમણે તે તમારા દુશ્મની સ્ત્રીઓના તેમના પતિએએ રચેલા નખક્ષતે રૂપી અલંકારોને પણ સફેદ બનાવી. દીધા છે.” (સુભાષિતાવલી, , ર૯૫૪) ૭૩
આ લેકમાં પાંડુત્વ, પાંડુતા, પાંડુભાવ વગેરે શબ્દો કરતાં પાંડિમા શબ્દ વાપરવાને લીધે કેઈ અપૂર્વ વૃત્તિવૈચિત્ર્યવકતા પ્રગટી છે. ત્રીજું ઉદાહરણ–
“સુગંધી દ્રવ્યનું ચૂર્ણ લગાવીને સ્નાન કરવાને લીધે જેમનામાંથી લાવણ્યરૂપી અમૃત ઝરી રહ્યું છે એવી સિંહલની સ્ત્રીઓના મુખની કાતિનું પાન કરવાને લીધે ચંદ્રમા કાન્તિ ફેલાવે છે. એથી જ તે ઈન્દ્ર સુદધાં ત્રણે લેક પર વિજય મેળવનાર કામદેવની પાનગોષ્ઠીના મહોત્સવ પ્રસંગે એકછત્ર સામ્રાજ્ય ભગવે છે.” ૭૪
આ લેકમાં એકાતપત્રની પેઠે આચરે છે તે પ્રશ્નાતપત્રા” એ રીતે એકાતપત્ર નામને ધાતુ બનાવીને બનાવેલા પ્રારંપત્રા શબ્દમાં નામધાતુને પ્રવેગ અને બીજા સમાસના પ્રયોગોને લીધે અપૂર્વ વકતા કહેતાં સૌંદર્ય પ્રગટ થાય છે.
આમ, વૃત્તિવૈચિત્ર્યવક્તાનું નિરૂપણ કર્યા પછી પદપૂર્વાર્ધમાં સંભવતી હવે પછી આવતી ભાવ વક્રતાનું નિરૂપણ કરે છે–
જેમાં ભાવ કહેતાં કિયા (જે સદા સાથે રૂ૫ હોય છે તેની સાયતાને તિરસ્કાર કરીને તેને સિદ્ધરૂપે વણવી હોય તે ભાવવૈચિયવકતા કહેવાય છે.
અહીં વર્ણવ્યું છે તેવા સ્વરૂપની હોય તે ભાવવૈચિત્ર્યવકતા કહેવાય. ભાવ એટલે ધાતુને ક્રિયવ્યાપાર. તેનું વૈચિત્ર્ય એટલે