________________
તેણે પાલુ કરવાનું સામા છે તે
૧૩૦ વક્રોક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ પવનને વેગ વૃક્ષને ઉખેડી નાખવાને સમર્થ હોય તો તે પર્વતને કશું કરી ન શકે.” (રઘુવંશ, ૨-૩૪) ૪૦
આ શ્લોકમાં રાજા માટે “મહીપાલ” શબ્દ વાપર્યો છે, તે એવું સૂચવે છે કે તે આખી પૃથ્વીનું રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવે છે અને છતાં જેનું તેણે પ્રાણુને ભેગે પણ રક્ષણ કરવાનું છે એવી ગુરૂની ગાયરૂપ એક જીવનું પણ રક્ષણ કરી શકે એમ નથી, એવે પણ અકથ્ય અર્થ સૂચિત કરવા માટે કવિએ એ સંબોધિત વાપર્યું છે. એવું જ બીજું ઉદાહરણ–
ને જીવદયાને કારણે તું આ કરતે હોય તે તારા મૃત્યુથી માત્ર આ એક ગાય બચવા પામશે. પણ જો તું જીવતે રહેશે તે હે પ્રજાનાથ, તું સર્વદા તારી આખી પ્રજાને પિતાની જેમ આફતમાંથી બચાવી શકીશ.” (રઘુવંશ, ૨-૪૮) ૪૧
અહીં અર્થ એ છે કે જો તું જીવદયાને કારણે પિતાના પ્રાણ ત્યાગ કરતે હોય તે તે પણ ગ્ય નથી, કારણું, તારા મરવાથી આ એક ગાય જ બચવા પામશે; આ ત્રણે વસ્તુ આદરપાત્ર નથી, અર્થાત ઉચિત નથી.
અહીં જે ત્રણ વસ્તુ કહી તે આ છેઃ (૧) પિતાની આખી પ્રજાનું રક્ષણ કરવાના કર્તવ્યની ઉપેક્ષા કરવી, (૨) એક ગાયના રક્ષણને મહત્વ આપવું, અને (૩) એ માટે પિતાના મોંઘામૂલા પ્રાણ જતા કરવા.
પણ જે તે જીવતે રહેશે તે હે પ્રજાનાથ, તું સદા આખી પૃથ્વી ઉપર વસતી બધી પ્રજાનું આફતથી પિતાની પેઠે રક્ષણ કરી શકીશ, એમ કહ્યું છે એથી (રાજાના નિર્ણય પ્રત્યે) અત્યંત અનાદર પ્રગટ થાય છે. વાક્યને આ અર્થ તદ્દન સ્પષ્ટ હોવા છતાં અહીં એક બીજું તાત્પર્ય પ્રતીત થાય છે. કારણ કે જે કઈ પ્રજાનાથની પદવી ધરાવતું હોય તે સદા બધી પ્રજાનું રક્ષણ ન કરે