SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ રિ-૨ ૧૦૬ વક્તિજીવિત આ લેકમાં પિરાજિતા, અન્નત્તિ, મg વુ, વિર્તમ વગેરે શબ્દમાં વર્ગના છેલ્લા વર્ણ સાથે જોડાયેલા વર્ષો વપરાયેલા છે એટલે એ પહેલા પ્રકારની વર્ણવિન્યાસવતાનું ઉદાહરણ થયું. બીજું ઉદાહરણ कदलीस्तम्बताम्बूलजम्बजम्बीराः ॥४॥ આ જ ઉન્મેષનું બીજું ઉદારણ જુઓ (પૃ. ૧૦૩) એમાં પિતાના વર્ગના છેલ્લા વર્ણ “મા” સાથે જોડાયેલા “બ” ચાર વાર આવે છે. ત્રીજું ઉદાહરણ– सरस्वतीहृदयारविन्दमकरन्दबिन्दुसन्दोहसुन्दराणाम् ॥५॥ સરસ્વતીના હદયરૂપી અરવિંદના મકરંદ કહેતાં મધનાં બિંદુઓના સમૂહને લીધે સુંદર–' ૫ એમાં પિતાના વર્ગના છેલ્લા વર્ણ ની સાથે જોડાયેલા “દ પાંચ વાર વપરાય છે. બીજા પ્રકારનું ઉદાહરણ– प्रथममरुणच्छायस्तावत्ततः कनकप्रभः तदनुविरहोत्ताम्यत्तन्वीकपोलतलद्युतिः । प्रसरति ततो ध्वान्त क्षोदक्षमः क्षणदामुखे सरसबिसिनीकन्दच्छेदच्छविमंगलाञ्छनः ॥ “પહેલાં લાલ રંગને” વગેરે. ૬ આ લોક પહેલા ઉન્મેષમાં ૪૧મા ઉદાહરણ તરીકે આવે છે (પૃ. ૩૯) ત્યાં અનુવાદ જઈ લે. એના બીજા ચરણમાં વિરોત્તામ્પત્તન્વીમાં બે. જગ્યાએ બેવડે “ત્ત' વપરાય છે અને ચોથા ચરણમાં ઋતિમાં બે જગ્યાએ “છ” આવે છે. એટલે એને બીજા પ્રકારનું ઉદાહરણ ગણ્યું લાગે છે. એટલે “ત લ ન વગેરે કહ્યું છે તેમાં વગેરેમાં “છ” આવી જાય છે એમ સમજવું. ત્રીજા પ્રકારનું ઉદાહરણ– ઉપરના જ કલાકમાં ત્રીજું ચરણ. એમાં ક્ષ (ફ + ષ) યુક્તાક્ષરની ત્રણ વાર આવૃત્તિ થઈ છે તેથી. એને ત્રીજા પ્રકારનું ઉદાહરણ ગણ્યું લાગે છે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy