SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હ૮ વક્તિજીવિત [૧-૫૭ “આ નિષાદરાજની નગરી છે. જ્યાં મૌલિમણિને ઉતારીને મેં જટા બાંધતાં સુમંત્રે રડતાં રડતાં કહ્યું હતું કે હે કૈકેયી, તારા મનેર સિદ્ધ થયા!” ” (રઘુવંશ, ૧૩-૫૯) ૧૨૨ અહીં રઘુપતિ આદર્શ મહાપુરુષના બધા ગુણ ધરાવતા હોય એ રીતે વર્ણવાયા છે, એટલે એ રામચંદ્ર કૈકેયી તારા મનોરથે સિદ્ધ થયા” એવાં તુચ્છ વચને યાદ રાખે અને અત્યારે કહી સંભળાવે એ અત્યંત અનુચિત લાગે છે. કઈ પ્રબંધમાં પણ જે કઈ પ્રકરણના એક ભાગમાં પણ ઔચિત્યને અભાવ હોય તે તે એક ભાગમાં બળેલા વસ્ત્રની પેઠે દૂષિત બની જાય છે. જેમ કે એ રઘુવંશમાં જ દિલીપ અને સિંહના સંવાદમાં– “જે એક ગાયના રક્ષણમાં નિષ્ફળ જવાના અપરાધને કારણે ક્રોધાગ્નિથી સળગી ઊઠેલા ગુરુથી તું બીતે હોય તે એ ક્રોધને તે તું ઘડાના જેવા આઉવાળી કરડે ગાય આપને શમાવી શકે એમ છે.” (રઘુવંશ, ૨-૪૯) ૧૨૩ એમ સિંહ કહે એ તે ઉચિત જ છે, કારણ, તે રાજાને ઉપહાસ કરવા કહે છે, પણ રાજા દિલીપને તે પોતાના યશનું રક્ષણ કરવામાં પ્રાણે પણ તૃણ જેવા તુચ્છ લાગે છે, એ સિંહને જવાબ આપતાં કહે છે– બીજી ગાયે આપવાથી મુનિને ક્રોધ શી રીતે શમી શકે? કારણ, આ તે કામધેનુની પુત્રી છે. તે એના ઉપર પ્રહાર કર્યો છે તે રુદ્રના પ્રભાવથી કરી શક્યો છે.” (રઘુવંશ, ૨-૫૪) ૧૨૪ તેમાંથી બીજી ગાયે એના બદલામાં આપી શકાય એ જે કદાચ સંભવ હોય તે મુનિએ અને મારે એની પ્રાણુરક્ષાની
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy